શ્રીનગર: શોપિયાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘ્વારા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓએ શોપિયાંમાં આવેલી પોલીસ ચોકી પર હુમલો કર્યો છે
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘ્વારા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓએ શોપિયાંમાં આવેલી પોલીસ ચોકી પર હુમલો કર્યો છે, જેમાં એક પોલીસનો જવાન શહીદ થયો છે. હુમલામાં ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની મૌત થઇ ગઈ. હાલમાં પોલીસ અને સેનાના જવાન આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સેના સતત આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.

#UPDATE #jammukashmir: Policeman who was injured in terror attack on a police station in Shopian has succumbed to injuries. (visuals deferred) pic.twitter.com/eJ6cyRZifG
— ANI (@ANI) September 30, 2018












Click it and Unblock the Notifications
