'અત્યાર સુધી કોઇએ અમારો સંપર્ક નથી કર્યો.' કર્ણાટકાના પરીણામ પહેલા બોલ્યા જેડીએસ નેતા એચડી કુમારસ્વામી
Karnataka Election Result 2023: કર્ણાટકા વિધાનસભાની ચૂટણીના પરીણામ આજે આવશે જેમા સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કોની સરકાર બનશે. મોટો મુકાબલો ભાજપ અને કોગ્રેસ વચ્ચે થઇ રહ્યો છે. માહિતી મળી રહી છે કે, કોગ્રેસ અને ભાજપ બંને રાજ્યોમાં ત્રીજી પાર્ટી જેડીએસ સાથે સપર્ક બનાવી રહી છે. એવામાં ખુદ એચડી કુમારસ્વામીએ શનિવારે સવારે કહ્યુ કે અત્યાર સુધી કોઇ પાર્ટીએ અણારી સંપર્ક નથી કર્યો .

કર્ણાટકામાં લડાઇ મુખ્ય રૂપમાં સત્તારુઢ પર્ટી ભાજપ અને કોગ્રેસ વચચે જોવા મળી રહી છે. પરંતુ ત્રિશંકુ વિધાનસભા થવાી સ્થિતિમાં જેડીએસ કિંગમેકર બની શકે છે.
કર્ણાટકા ચૂંટણીના પરીણામ જેડીએશ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યુ કે, "અત્યાર સઉધી મારો કોઇએ સંપર્ક કર્યો નથી. મારા માટે કોઇ ડિમાંડ છે. હુ એક નાની પાર્ટી છુ."












Click it and Unblock the Notifications
