કર્ણાટકઃ જેડીએસ કાર્યકર્તાઓએ બેઠકમાં કર્યો હોબાળો, જુઓ વીડિયો
કર્ણાટકના બેલગામમાં જેડીએસ કાર્યકર્તાઓએ પક્ષની બેઠકમાં ખૂબ હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા.
કર્ણાટકના બેલગામમાં જેડીએસ કાર્યકર્તાઓએ પક્ષની બેઠકમાં ખૂબ હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા. નવાઈની વાત એ હતી કે પક્ષના પ્રમુખ એચડી દેવગૌડા પણ તે બેઠકમાં હાજર હતા પરંતુ કાર્યકર્તાઓનો હોબાળો ચાલુ જ રહ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે આખો વિવાદ પક્ષના જિલ્લા અધ્યક્ષની ચૂંટણી માટે થયો. કાર્યકર્તા સતત સૂત્રોચ્ચાર અને હોબાળો કરતા રહ્યા જ્યારે એચડી દેવગૌડા ત્યાં હાજર રહીને બધુ જોતા રહ્યા.

આ રહોબાળો ઘણી વાર સુધી ચાલુ રહ્યો. મળતા સમાચારો મુજબ આ બેઠક પક્ષના જિલ્લાધ્યક્ષની નિયુક્તિ માટે બોલાવવામાં આવી હતી અને આ દરમિયાન ત્યાં ખૂહ હોબાળો થયો.












Click it and Unblock the Notifications
