જમ્મુ કાશ્મીર: બે આતંકવાદીઓ ગિરફ્તાર, 26 જાન્યુઆરીએ હુમલો કરવાની હતી યોજના
જમ્મુ-કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શ્રીનગરથી જૈશના બે આતંકવાદીઓ ધરપકડ કરી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શ્રીનગરથી જૈશના બે આતંકવાદીઓ ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ 26 જાન્યુઆરીએ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાના હતા. અહીં પકડાયેલા આતંકવાદીઓ પર તાજેતરના બે ગ્રેનેડ હુમલાઓનો આરોપ છે. ધરપકડ કરાયેલા આતંકીઓની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.













Click it and Unblock the Notifications
