For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IGNOU એ આ 60 પદો પર ભરતી બહાર પાડી, વગર પરીક્ષાએ નોકરી મેળવાની તક, જાણો યોગ્ય સહિતની અન્ય વાતો

ઇન્દીરા ગાંધી નેશનલ યૂનિરસિટીમાં વિવિધ પદો પર જેટલી જગ્યો પર ભરતી બહાર પડી છે. આ પદો પર 30 જાન્યુઆરી સુધીમાં યૂનીની વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો

|
Google Oneindia Gujarati News

IGNOU Recruitment 2023: નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સોનેરી અવસર સામે આવ્યો છે. ઇંદીરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સીટી (IGNOU)માં ટીચિગના પદો માટે ભરતી બહાર પાડી છે. ઇચ્છુક યોગ્ય ઉમેદવારો આ પદો માટે આવેદન પત્ર ભરી શકે છે. આવેદન માટે ઉમેદવારોને ઓનલાઇન આવેદન કરવુ પડશે. આવેદન માટે ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આવેદન કરી શકો છો. આ પદો પર આવેદન કરવા માટે પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. આવેદન કરતા પહેલા ઉમેદવારો પદોથી સંબંધીત જાણકારી લઇ લે. ઉમેદવારોને જણાવી દઇએ કે, આવેદન 30 જાન્યુઆરી 2023 પહેલા કરવાની છે.

JOB

IGNOU આ પદો પર ભરતી

ઇંદિરા ગાંધી નેશનલ ઓફન યૂનિવર્સિટી INGOU ટીચિંગના પદો પર કુલ 60 ભર્તી નીકળી છે. વધારે જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર જોઇ શકો છો.

IGNOUમાં કરો આવેદન
આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવરોને પાસે ભરતીની જાહેરાત બહાર પાડ્યા બાદ એક મહિનાનો સમય લાગશે. આવેદન માટે ભરતીની જાહેરાત 31 ડિસેમ્બર 2022 ના બહાર પાડવામાં આવી હતી. અરજીની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2023 છે. આવેદનની શરુઆત 1 જાન્યુઆર 2022 થી શરુ થઇ ગઇ છે.

English summary
Job opportunity for youth in INGOU
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X