ઇંટરવ્યૂ આપીને મેળવો દિલ્હીમાં 80 હજાર સેલરીવાળી નોકરી

નવી દિલ્હી, 1 ઓગસ્ટ: શું આપ સરકારી નોકરીની તલાશમાં છો. જો આપનો જવાબ હામાં હોય તો આ સમાચાર આપના માટે જ છે. દિલ્હીની કેંટોનમેંટ બોર્ડમાં બંપર વેકેન્સી આવી છે. અહીં અમે આપને તેના વિશે માહિતી આપી દઇએ.

જો આપ પણ આ હોદ્દાઓ પર અરજી કરવા માંગતા હોવ તો નીચે સ્લાઇડરમાં આપેલ નોકરીઓ વિશે જાણકારી ચોક્કસ મેળવો અને લિંક પર જઇને ક્લિક કરીને અરજી કરી શકો છો. આપને જણાવી દઇએ કે ઇચ્છુક ઉમેદવાર 6 અને 7 ઓગસ્ટના રોજ ઇંટરવ્યૂ માટે જઇ શકે છે.

કઇ પોસ્ટમાં કેટલો છે પગાર જુઓ સ્લાઇડરમાં...

હોદ્દાઓના નામ

હોદ્દાઓના નામ

આપ ત્રણ હોદ્દાઓ માટે અરજી કરી શકો છો.

હોદ્દાઓની સંખ્યા

હોદ્દાઓની સંખ્યા

સ્પેશિયાલિસ્ટ-2
રેડિયોલોજિસ્ટ-1
જીડીએમઓ-3

સેલરી

સેલરી

સ્પેશિયાલિસ્ટના હોદ્દા માટેની સેલરી- 81,730 રૂપિયા
રેડિયોલોજિસ્ટના હોદ્દા માટેની સેલરી- 81, 730 રૂપિયા
જીડીએમઓ હોદ્દા માટે સેલરી- 68, 840 રૂપિયા

નોકરીની જાણકારી

નોકરીની જાણકારી

અરજદારોની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઇંટરવ્યૂ 6 અને 7 ઓગસ્ટના રોજ લેવામાં આવનાર છે.

નોકરીની જાણકારી

નોકરીની જાણકારી

વધારે જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X