For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેંદ્ર Vs ન્યાયપાલિકા પર કિરેન રિજિજુનું નિવેદન, કહ્યુ જજ ચૂટણીનો સામનો નથી કરતા

કિરણ રિજિજિએ દિલ્હીમાં બાર એસોસિએશનમાં એક કાર્યક્રમમાં નિદવન આપ્યુ હતુ કે, ચૂંટણી લડવી અઘરી બાબત છે. જજોની ન્યાયને આમ જતના અવલોકન કરતી હોય છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ એક વાર ફરી ન્યાયપાલિકા પર નિવેદન આપ્યુ છે. છેલ્લા થોડા દિવસો થી કેન્દ્ર અને ન્યાયાપાલિકા સામ સામે આવી ગયા છે. આ વચ્ચે કાયદા મંત્રીએ કહ્યુ છે કે, જજ બન્યા બાદ તેમણે ચૂટણી કે જનતાની તપાસનો સામનો નથી કરવો પડતો . દિલ્હી બાર એસોસિયએશનના એક કાર્યક્રમમાં કાયદા મંત્રીએ આ વાત કરી હતી.

RIJIJU

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કાયદા મત્રી કિરેન રિરિજુએ કહ્યુ કે, ભારતમાં લોકતંત્ર ફક્ત જીવિત જ નથી પરંતુ મજબૂતથી આગળ વધે. તેના માટે મજબૂત અને આઝાદ ન્યાયપાલિકાનું હોવુ જરૂરી છે. ન્યાયપાલિકાની આઝાદીને કમજોર કે તેનાથી અધિકાર, સમ્માન અને ગરીમાને ઓછી કરીુ તો લોકતંત્ર સપળ નહી થાય.

CJI ને પ્ત્ર પર કેમ બોલ્યા કાયદા મંત્રી
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, સીજેઆઇએક પત્ર લખ્યો છે. જેના વિશે કોઇને પણ ખબર નહોતી પરંતુ તેના વિશે કેવી રીતે ખબર પડી ગઇ. અને તેના સમાચાર બનાવી દિધા. કાયદા મંત્રીએ CJI ને પત્ર લખ્યો હતો. કોલેજિયમમાં સરકાર પ્રતિનિધિ હોવો જોઇએ. આ વાતનો કોઇ અર્થ નથી. હુ કેવી રીતે આ સિસ્ટમામાં એક વ્યક્તિને અંદર નાખી શકુ

કિરેન રિજિજુએ કહ્યુ કે, જજ બનવા બન્યા બાદ તેમણે ચૂટણી કે, જનતાની તપાસનો સામોનો નથી કરવો પડતો. જનતા જજો, જે નિર્ણય કરે છે. ન્યાય આપે છએ. અને તેનું આંકલન કરે છે. તેને જનતા જોઇ રહી હોય છે. સોશય મીડિયાના આ યુગમાં કઇ પણ નથી છુપાવી શકાતુ. જો આપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ને કબજોર કરીશુ. તેમના અધિકાર સમ્માનન અે ગરીમા લોકતંત્ર સફળ નહી થાય .

English summary
Judge not facing election: Kiran Rijiju
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X