70 વર્ષે કબીર બેદી કર્યા ચોથી વાર લગ્ન, પૂજાએ કહ્યું વેલકમ Witch
બડે લોગ બડી વાતે આવું જ કંઇક બન્યું છે હિંદી-અંગ્રેજી ફિલ્મોના જાણીતા એક્ટર કબીર બેદી જોડે. 17 જાન્યુઆરીએ તેમણે 70 વર્ષ પૂર્ણ કર્યા. પણ જ્યાં આ ઉંમરે બીજા લોકો ભગવાનનું નામ લે ત્યાં કબીર બેદીએ તેનાથી 29 વર્ષ નાની મહિલા પરવીન દુસાંજ જોડે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. જો કે કોઇ પણ વ્યક્તિ માટે લગ્નનો નિર્ણય લેવા વ્યક્તિગત છે પણ સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ કબીર બેદીને તેના આ લગ્ન માટે ધણું ખરુ ખોટું કહ્યું.
અને આ અનેક લોકોમાં કબીર બેદીની પુત્રી પૂજા બેદીનું પણ નામ આવે છે. તે વાત તો બધા જ જાણે છે કબીર બેદીને તેની પુત્રી પૂજા બેદી સાથે ઊભે નથી બનતું. તે બન્ને વચ્ચે 36નો આંકડો છે. ત્યારે પૂજા બેદીએ તેની સાતેલી માંની સ્વાગત ટ્વિટર પર એક ખાસ કમેન્ટ કરીને એવી રીતે કર્યું છે કે ભલભલી સાતેલી માં ચોંકી જાય. ત્યાં નીચે જુઓ કબીર બેદીની નવનવેલી પત્નીની તસવીરો અને કબીર બેદીની લવલાઇફના ખાસ પહેલુંઓ....

કબીર બેદીનું ચોથું લગ્ન
કબીર બેદીએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની ઓડિસી નૃત્યાંગના પ્રોતિમા બેદી હતી જેનાથી તેને પુત્રી પૂજા બેદી અને પુત્ર સિદ્ધાર્થ થયા.

અફેરના ચક્કરમાં થયો તલાક
પ્રોતિમા બેદી સાથે કબીર બેદીના તલાક ત્યારે થયા જ્યારે કબીરના અફેરોનું લિસ્ટ પ્રોતિમાની સામે આવ્યું. કહેવાય છે કે તે વખતે કબીરનો જાણીતી અભિનેત્રી પરવીન બોબી જોડે સંબંધો હતો. અને તે લિવ ઇન રિલેશનશીપમાં રહી રહ્યા હતા.

ફેશન ડિઝાઇન જોડે લગ્ન
પ્રોતિમા બાદ કબીરે બ્રિટિશ મૂળની ફેશન ડિઝાઇનર મહિલા Susan Humphreys જોડે લગ્ન કર્યા. જેનાથી તેમને એડમ નામનો પુત્ર થયો. એડમ બેદીએ પણ હેલો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેનાથી પણ કબીરના તલાક અજાણ્યા કારણોથી થયા.

ત્રીજા લગ્ન
વર્ષ 1990માં કબીરની લાઇફમાં ટીવી અને રેડિયો એન્કર નિક્કી બેદી આવી જેની જોડે કબીર લગ્ન કર્યા પણ 2005માં તેની પણ કબીર આપ્યા તલાક. જો કે આ લગ્નથી તેમને કોઇ બાળક નહતા.

ચોથા લગ્ન પરવીન જોડે
નિક્કી બાદ કબીરની મિત્રતા વિદેશી પણ ભારતીય મૂળની પરવીન દુસાંજ જોડે લિવ ઇનમાં રહેવા લાગ્યા.

દસ વર્ષ રહ્યા લિવ ઇનમાં
દર વર્ષના લિવ ઇન બાદ કબીરે 16 જાન્યુઆરીએ પરવીન સાથે લગ્ન કરી લીધા. પરવીર કબીરથી 29 વર્ષ નાની છે.

કબીર અને પૂજા બેદીની દુશ્મની
કબીર બેદીને તેની પુત્રી પૂજા બેદીએ ઘરની બહાર નીકાળી દીધો કારણ કે પૂજા જે ઘરમાં રહેતી હતી તેનાથી જ કબીરની રોજી રોટી ચાલતી હતી. તેવામાં પૂજા તેના પિતાની ગર્લફ્રેન્ડના ખર્ચા ઉઠાવી નહતી શકતી. માટે પૂજાએ બાપને બહાર નીકાળ્યો અને તે બાદ તે અલગ અલગ રહેવા લાગ્યા.

વેલકમ બિચ
તો કબીર બેદીના આ ચોથા લગ્ન બાદ પૂજા બેદી ટ્વિટ કરીને કહ્યું દરેક પરીઓની વાર્તામાં કોઇના કોઇ ચૂડેલ કે જાલિમ સોતેલી માં હોય જ છે અને મારી પણ આવી ગઇ.

કોન્ડોમની એડ કરી મચાવી સનસની
જોકે પૂજા બેદી પહેલાથી જ બોલ્ડ છે તે પહેલી તેવી મહિલા મોડેલ હતી જેમણે કોન્ડોમની એડ કરી હતી.

સિંગલ મધર
પૂજા બેદીના પણ તલાક થઇ ચૂક્યા છે. તેમને બે બાળકો છે આલિયા અને ઉમર. પતિથી તલાક બાદ તે સિંગલ મધરની જેમ બાળકોનો ઉછેર કરી રહી છે. પૂજાનું નામ પણ આદિત્ય પંચોલી અને એક્ટર આકાશ દીપ સહગલ સાથે જોડાઇ ચૂક્યું છે.

આલિયા ઇબ્રાહિમ
તો પૂજાની પુત્રી આલિયા ઇબ્રાહિમ પણ હાલમાં જ તેની હોટ તસવીરોના કારણે સોશ્યલ મીડિયો પર છવાઇ ગઇ હતી. અને તે પણ તેની મમ્મીની જેમ બોલ્ડ સ્ટેટમેન્ટ અને બોલ્ડ એટીટ્યૂડ ધરાવે છે.

સિદ્ધાર્થે કરી આત્મહત્યા
નોંધનીય છે કે કબીરના પુત્ર અને પૂજા બેદીના ભાઇ સિદ્ધાર્થે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
