PM Modi US Visit: સમોસા ફોકસને લઇને પીએમ મોદીએ કહી આ વાત, સાંભળીને હસી પડ્યા કલમા હૈરિસ

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદેી અમેરિકાના કેપિટલ હિલ પહોચ્યા છે. પીએમ મોદીએ અંહિયા અમેરિકી કોગ્રેસને સંબોધિત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ભારતવંશી અમેરિકામાં વસેલા લોકોના વખાણ કર્યુ હતા. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં લાખો લોકોની ઇપસ્થિતિને માન્યતા આપી જેનો ભારત સાથે પૈતૃત સંબધ છે.

NARMADA MODI
પીએણ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઐતિહાસિક ઉપલબ્ધીનો વિશેષ રૂપથી ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ સદનમાં ઉભા થઇને તાલિયા વગાલી હતી. પીએમ મોદીએ કહ્યુ ક, અમેરિકામાં લાખો લોકો છે. જેમના મૂળ ભારતમાં છે. તેમાથી અમુક લોકો આ સદનમાં પણ બેઠા છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તરફ ઇસારો કરતા કહ્યુ કે, તેમાથી એક પાછળ બેઠા છે. જેમણે ઇતિહાસ રચી દિધો છે.

જણાવી દઇએ કે, ભારતીય અમેરિકી સાસંદનો સમોસા ફોક્સ એક અનૌપચારિક ગૃપ છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો પ્રભાવ વધતો જઇ રહ્યો છે. જેમા સમોસા ફોકસનો લગાતાર વિસ્તાર થઇ રહ્યો છએ. પીએમ મોદીએ કહ્યુકે, અમેરિકી કોગ્રેસના સંયુક્ત સત્રને બીજી વાર સંબોધિત કરવુ બેહદ સમ્માનની વાત છે.

પીએમ મોદીએ કહ્યુ કે, આ સમ્માન માટે 140 કરોડ ભારતીયો તરફથી આભાર વ્યક્ત કરુ છુ. તેમણે કહ્યુ કે, અમેરિકી કોગ્રેસને સંબોધિત કરવુ હમેશા એક મોટા સમ્માનની વાત રહી છે. અને બે વાર આવુ કરવુ અસાધારણ વિશેષાધિકાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X