Kangana Ranaut પહેલીવાર કંગનાએ પોતાના મનની વાત કરી, એલન મસ્કને લઇને કરી આ વાત

બોલિવૂડ એખ્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી અક્ટીવ છે. અને પોતાના નિવેદન કે કોઇ ટિપ્પણી કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી કરતી રહે છે. પરંતુ આ વખતે પહેલી વાર કંગના રનૌતે પોતાના મનની વાત કરી છે. કેમ કે, કંગનાનું દિલ એલન મસ્ક પર આવી ગયુ છ. એટલા માટે કંગનાએ ટ્વીટરના સીઇઓ એલન મસ્કને લઇને ટ્વીટ કરીને પોતાની વાત કરી હતી.

KANGANA

જણાવી દઇએ કે, ડેનિયલ નામના એક શખ્સે ભારતીય ડીશથી સજાવેલી થાળીની એક તસવીર શેયર કરી હતી. આ સાથે જ તેમણે લખ્યુ હતુ કે, " મને બેસિક ભારતીય ખાવાનું પસંદ છે. આ બહુ જ સારુ હોય છે"

તો તુરંત જ આના પર ટ્વીટ કરીને સીઇઓ એલન મસ્કે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, 'સાચુ છે' તો કંગના આના પર પોતાને પ્રતિક્રિયા આપતા રોકી ના શકી એલન મસ્ક પર કંગના રમૌતે પણ પોતાનુ રિએક્શન આપ્યુ હતુ. જે ચર્ચાનો વિષય બની ગયો છે.

કંગનાએ એલન મસ્કને ટ્વીટ રી ટ્વીટ કરતા લખ્યુ કે, "તમે હજી કેટલા કારણ આપશો કે અમે તમને વધારેમાં વધારે પંસદ કરીએ" જેવુ કંગનાએ પોતાના મનની વાત કરી સોશિયલ મીડિયા પર આ ટ્વીટે વાયરલ થવા લાગ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X