Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MS ધોનીના રિટાયરમેન્ટ પર ફેન્સ હેરાન કરી શકે છે કપિલ દેવનો જવાબ, જાણો માહીને લઇને કપિલ શુ કરી વાત

CSK vs IPL 2023 Final: જો વરસાદ રુકાવટ ના બની તો આઇપીએલ 2023ના વિજેતા અત્યાર સુધીમાં આપણને મળી ચૂક્યા હોત. જો કે, ગ્રેન્ડ ફિનાલેનો મુકાબલો પહેલવાર રિજર્વ ડે માં આજે 29 મે ના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. આ વચ્ચે એમએસ ધોનીના આઇપીએલના સન્યાસને લઇને ચાલી રહેલી તમામ વાત હજી પમ ખતમ થવાનું નામ નથી લઇ રહી

MS DHONI

આઇપીએલ 2023 પહેલા લીગ સ્ટેજ મેચથી લઇને ફાઇનલ સુધી તેના રિટાયરમેન્ટને લઇને બહુ બધી અફવાહ સામે આવી ચૂકી છે. પરંતુ ચેન્નઇ સુપર કિગ્સના કેપ્ટન હજી સુધી તેની પુષ્ટી નથી કરી કેપ્ટન કુલના આઇપીએલથી રિટાર્યમેન્ટ પર ફેન્સ પરંતુ દિગ્ગજ તરફથી પણ લગાતાર ટિપ્પણી જોવા મળી રહી છે.

એવામાં હવે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે પણ માહીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ધોની જિંદગી ભર રમશે. તેમણે છેલ્લા 15 વર્ષમાં પોતના પ્રદર્શનથી સાબિત કરી દિધુ છે. ભારતના દિગ્ગજ અને 1983 ના વિશ્વકપ વિજેતા કપિલ દેવે ધોનીની સંભવિત આઇપીએલ સેવાનિવૃતિ પર પોતાની મત વ્યક્ત કરતા એબીપી ન્યુઝ સાથે વાત કરતા પ્રશંસા કરી હતી.

કપિલ દેવે આઇપઈેલના 16 માં સીજન પહેલા ફાઇનલમાં ટીમનું નેતૃત્વ કરવા માટે ધોનીના વખાણ કર્યા હતા. અે સાથે એ પણ કહ્યુ કે, ચાર વાર આઇપીએલ ચેમ્પિયન જીવનભર નહી રમે.

તેમણે કહ્યુ કે, 15 વર્ષમાં આઇપીએલ રમી રહ્યા છે. એવુ કેમ છે કે, આપણે ફક્ત ધોની વિશે જ વાત કરી રહ્યા છીએ? તેમણે પોતાનું કામ કર્યુ છે. આપણે તેમની પાસે બીજી શુ ઇચ્છીએ છીએ. શુ આપણે એવુ ઇચ્છીએ છીએ કે તે જીવન ભર રમતા રહે. તેની જગ્યાએ આપણે તેમના આભારી રહેવાય કે તે 15 વર્ષ સુધી રમતા રહ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X