Live: અમે કાલે સદનમાં બહુમત સાબિત કરીશુ: યેદુરપ્પા
કર્ણાટક વિધાનસભા ઈલેક્શનના પરિણામો સામે આવ્યા પછી કોઈ પણ દળને પૂર્ણ બહુમત નથી મળ્યું. જેને કારણે કર્ણાટકનું ગણિત એકદમ બદલાઈ ગયું છે.
કર્ણાટક વિધાનસભા ઈલેક્શનના પરિણામો સામે આવ્યા પછી કોઈ પણ દળને પૂર્ણ બહુમત નથી મળ્યું. જેને કારણે કર્ણાટકનું ગણિત એકદમ બદલાઈ ગયું છે. જે રીતે બીજેપી ઘ્વારા બહુમત નહીં મળવા છતાં પણ સરકારનુ ગઠન કરી નાખ્યું છે તેને કારણે આખો કેસ હવે કોર્ટમાં ચાલી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. કર્ણાટકનો રાજકીય સંગ્રામ સતત રસપ્રદ બનતો જઈ રહ્યો છે. કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઘ્વારા સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે બીજેપી પાસે બહુમત નથી તેમ છતાં તેમને સરકાર બનાવવાની મંજૂરી કેવી રીતે મળી.













Click it and Unblock the Notifications
