For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: જે તામિલનાડુમાં થયું તેવું જ તેમને કર્ણાટકમાં કર્યું

સર્વોચ્ચ અદાલતે કર્ણાટક ભાજપને થોડા સમય માટે માત્ર પરંતુ મોટી રાહત આપી હતી અને બીએસ યેદુરપ્પાના શપથ લેવા પર પ્રતિબંધ લગાવવાથી ઇન્કાર કરી દીધો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક બીજેપી વિધાયક દળના નેતા બીએસ યેદુરપ્પા ઘ્વારા આજે સવારે રાજ્યના સીએમ પદની શપથ લેવામાં આવી છે. તેઓ ત્રીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. આપણે જણાવી દઈએ કે કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા બુધવારે સાંજે બીએસ યેદુરપ્પાને નવી સરકાર બનાવવા માટે અને ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. યેદુરપ્પાએ 15 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે.

સર્વોચ્ચ અદાલતે કર્ણાટક ભાજપને થોડા સમય માટે માત્ર પરંતુ મોટી રાહત આપી હતી અને બીએસ યેદુરપ્પાના શપથ લેવા પર પ્રતિબંધ લગાવવાથી ઇન્કાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય જનતા પક્ષ પાસેથી સમર્થક ધારાસભ્યોની લિસ્ટ પણ માંગી છે, સાથે સાથે રાજ્યપાલ ઘ્વારા આપવામાં આવેલા સપોર્ટ લેટર માટે પણ માંગણી છે કેસમાં હવે કોર્ટ શુક્રવારના રોજ 10.30 કલાકે ફરી સુનાવણી કરશે.

karnataka election

Newest First Oldest First
4:10 PM, 17 May

કર્ણાટકમાં રાજ્યપાલ સંવિધાનની વિરુદ્ધ જઈ રહ્યા છે: સીએમ અમરિન્દર સિંહ
2:03 PM, 17 May

જે તામિલનાડુમાં થયું તેવું જ તેમને કર્ણાટકમાં કર્યું: એમકે સ્ટાલિન
2:02 PM, 17 May

અમે બધાએ જોયું કે તામિલનાડુમાં પીએમ મોદીએ રાજભવનનો કેવી રીતે દુરુપયોગ કર્યો: એમકે સ્ટાલિન
2:01 PM, 17 May

અમારી પાસે બહુમત છે, બધા જ કોંગ્રેસ વિધાયકો અમારી સાથે છે: ડીકે શિવકુમાર
2:00 PM, 17 May

કોંગ્રેસ અને જેડીએસ બધા જ 118 વિધાયકો અહીં હાજર: સિદ્ધરામૈયા
11:33 AM, 17 May

બંને નિર્દલીય વિધાયક કોંગ્રેસ સાથે, વિરોધમાં હાજર
11:33 AM, 17 May

આંનદ સિંહને છોડીને બાકીના બધા જ વિધાયક અમારી સાથે છે: ડીકે સુરેશ, કોંગ્રેસ સાંસદ
11:32 AM, 17 May

ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે, આપણે બધાએ દેશ હિતમાં સાથે આવવું પડશે: કુમારસ્વામી
11:31 AM, 17 May

રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો: કુમારસ્વામી
11:31 AM, 17 May

ભાજપા પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નથી: કુમારસ્વામી
11:31 AM, 17 May

ભાજપા અને તેના મંત્રીઓ અમારા વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે: કુમારસ્વામી
11:30 AM, 17 May

હવે અમારું પહેલું કામ અમારા વિધાયકોની રક્ષા કરવાનું છે: કુમારસ્વામી
10:20 AM, 17 May

શપથ લીધા પછી ભાજપા નેતાઓને મળ્યા સીએમ યેદુરપ્પા
10:19 AM, 17 May

યેદુરપ્પા શપથ લીધા પછી ભાજપા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
10:12 AM, 17 May

વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સીએમ સહીત, કોંગ્રેસ નેતા અશોક ગેહલોત અને ગુલામ નબી આઝાદ હાજર
10:10 AM, 17 May

યેદુરપ્પા બન્યા સીએમ, વિધાનસભામાં ધરણા પર બેઠા કોંગ્રેસી નેતા
9:11 AM, 17 May

યેદુરપ્પાની શપથ વિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર નહીં રહે. જણાવ્યું છે કે, બધું જ છેલ્લી ક્ષણે થવાથી તેમનું આવવું મુશ્કિલ છે.
9:11 AM, 17 May

રાજભવનની બહાર બીજેપીએ કાર્યકર્તાઓ વંદેમાતરમ અને મોદી મોદીના નારા, થોડા સમયમાં યેદુરપ્પા શપથ લેશે.

English summary
Karnataka assembly election results 2018 live updates bjp vs congress jds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X