Karnataka Floor Test: કુમારસ્વામી બોલ્યા કે સોમવારે શપથ લઇશ
India
oi-Anuj SP
By Prajapati Anuj
|
કર્ણાટકમાં સત્તાના સમીકરણ બદલાઈ રહ્યા છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદિયુરપ્પા સરકારને બહુમત સાબિત કરવા માટે કાલે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા આપવામાં આવેલા આદેશને એક તરફ ભાજપ ઘ્વારા ન્યાય માટેની જીત ગણાવી છે, તો બીજી બાજુ યેદિયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ બહુમત પરીક્ષણ પાસ કરી લેશે. હાલમાં બધાની નજર કાલે થનાર ફ્લોર ટેસ્ટ પર લાગેલી છે. આખરે જોવાનું છે કે કર્ણાટકની સત્તા કોના હાથમાં આવશે.
સુપ્રીમકોર્ટ આદેશ પછી કર્ણાટક રાજનીતિ પારો ગરમાઈ ચુક્યો છે. એક તરફ ભાજપ દાવો કરી રહી છે કે તેઓ સદનમાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને બતાવશે જયારે કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે યેદુરપ્પા સીએમ પદ માટે ફક્ત થોડા સમયના મહેમાન છે. તો વાંચો કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહેલી લાઈવ અપડેટ....
Newest FirstOldest First
7:51 PM, 19 May
રાજભવન પહોંચ્યા જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો. રાજ્યપાલ સાથે મળીને કુમારસ્વામી બોલ્યા કે સોમવારે શપથ લઇશ.
7:48 PM, 19 May
વજુભાઇ વાળા પર સંજય નિરુપમ ઘ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસ ઘ્વારા આપવામાં આવેલું આવું નિવેદન સાબિત કરે છે કે તેમની નજરમાં સંવિધાનની કોઈ જ કિંમત નથી
6:03 PM, 19 May
Bengaluru: BJP's BS Yeddyurappa submits resignation as Chief Minister of Karnataka to Governor Vajubhai Vala. pic.twitter.com/88dbTelz3l
કેન્દ્રીય મંત્રી અનંત કુમાર, વરિષ્ઠ નેતા મુરલીધર રાવ સાથે રાજભવન પહોંચીને યેદુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાનું રાજીનામુ આપ્યું
5:44 PM, 19 May
Iss desh main wafadari ka naya kirtimaan sthaapit kiya hai Vajubhai Vala (#Karnataka Governor) ji ne, ab shayad Hindustan ka har aadmi apne kutte ka naam Vajubhai Vala hi rakhega kyunki isse zyada wafaadaar toh koi ho hi nahi sakta: Sanjay Nirupam, Congress pic.twitter.com/NadpOlluZ9
આ દેશમાં વજુભાઇ વાળાએ વફાદારીનું નવું કીર્તિમાન બનાવ્યું છે. હવે હિન્દુસ્તાનનો દરેક વ્યક્તિ પોતાના કુતરાનું નામ વજુભાઇ વાળા રાખશે કારણકે તેમના કરતા વધુ વફાદાર બીજું કોઈ નહીં હોય શકે: સંજય નિરુપમ
5:41 PM, 19 May
કર્ણાટકમાં જે પણ થયું તે અસંવિધાનિક હતું. બધું જ પ્રધાનમંત્રી મોદીના ઈશારા પર કરવામાં આવ્યું હતું. સુપ્રીમકોર્ટે કર્ણાટકમાં લોકતંત્ર બચાવ્યું અને ભાજપની હાર થયી: માયાવતી
5:40 PM, 19 May
I am proud that opposition stood together & defeated the BJP and we will continue to do so: Rahul Gandhi after BS Yeddyurappa's resignation as Karnataka CM pic.twitter.com/jo8qciyFoW
મને આ વાતની ખુશી છે કે આખું વિપક્ષ એક સાથે ઉભું થયું અને બધાએ ભેગા મળીને ભાજપને હરાવ્યું. અમે આગળ પણ આ જીત ચાલુ રાખીશુ: રાહુલ ગાંધી
5:16 PM, 19 May
Did you notice that after the entire exercise in Karnataka Vidhan Sabha, the BJP legislators & speaker chose to leave the house before the national anthem? It shows they can disrespect any institution if in power, both BJP & RSS have disrespected institutions: Rahul Gandhi pic.twitter.com/ZjUNzpFIeV
તમે જોયું કે કર્ણાટક સદનની કાર્યવાહી પછી ભાજપના નેતા અને સ્પીકર રાષ્ટ્રગીત પહેલા જ બહાર નીકળી ગયા. જેનો મતલબ સાફ છે કે ભાજપ કોઈ પણ સંવિધાનિક સંસ્થામાં વિશ્વાસ નથી કરતી: રાહુલ ગાંધી
વિધાનસભામાં મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યાનું જાહેર કર્યા પછી બીએસ યેદુરપ્પા રાજભવન રાજીનામુ આપવા માટે પહોંચ્યા
4:45 PM, 19 May
Bengaluru: Congress' DK Shivkumar, JD(S)'s HD Kumaraswamy & other MLAs at Vidhana Soudha after resignation of BJP's BS Yeddyurappa as Chief Minister of Karnataka. pic.twitter.com/qdGu8zGXWK
વિધાનસભામાં ભાષણ આપતા ભાવુક થયા બીએસ યેદુરપ્પા, કહ્યું અમે 40 સીટો થી 104 સીટો પર પહોંચ્યા. સિદ્ધારમૈયાએ પોતાના પિતાની ખોટી કસમ ખાધી કે તેઓ કુમારસ્વામી સાથે નહીં જાય.
3:48 PM, 19 May
વિધાનસભામાં શરૂ થયું બીએસ યેદુરપ્પાનું ભાષણ, પીએમ મોદીના વખાણ કર્યા. તેની સાથે સાથે સદનમાં બહુમતનો પ્રસ્તાવ પણ રજુ કર્યો.
3:22 PM, 19 May
ભાજપાના લાપતા વિધાયક સોમશેખર રેડ્ડી પણ વિધાનસભા પહોંચ્યા. સોમશેખર રેડ્ડી પર કોંગ્રેસના બે વિધાયકોને હોટેલની અંદર રોકી રાખવાનો આરોપ છે.
3:20 PM, 19 May
મુખ્યમંત્રી યેદુરપ્પાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરી. વિધાનસભાની સીએમ ચેમ્બરમાં કેન્દ્રીય મંત્રી અનંત કુમાર અને સીએમ યેદુરપ્પા વચ્ચે બેઠક.
3:15 PM, 19 May
Bengaluru: Congress MLA Pratap Gowda Patil having lunch at Vidhana Soudha, Congress's DK Suresh and Dinesh Gundu Rao present with him. pic.twitter.com/dZwx9zFhKa
વિધાનસભામાં પહોંચ્યા લાપતા વિધાયક પ્રતાપ ગૌડા પાટીલ. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર સાથે કેન્ટીનમાં લંચ કર્યું.
3:12 PM, 19 May
કોંગ્રેસ ઘ્વારા એક ઓડિયો ટેપ જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપા નેતા શ્રીરામલુ અને મુરલીધર રાવ પર કોંગ્રેસ વિધાયક બીસી પાટીલને પૈસા આપીને ખરીદવાનો આરોપ, ટેપમાં કહ્યું કે સ્પીકર તમને અયોગ્ય જાહેર નહિ કરે.
3:05 PM, 19 May
Pratap Gowda Patil has come. He will take oath as an MLA then he will vote for the Congress. He will not betray Congress party: DK Shivakumar, Congress #KarnatakaFloorTestpic.twitter.com/a8LbKCYoyc
પ્રતાપ ગૌડા પાટીલ પાછા આવી ગયા છે. તેઓ વિધાયક તરીકે શપથ લેશે અને ત્યારપછી કોંગ્રેસ માટે વોટ પણ આપશે. તેઓ ક્યારેય પણ કોંગ્રેસને દગો નહીં આપે. અમને આશા છે કે બહુમત પરીક્ષણ પહેલા જ યેદુરપ્પા રાજુનામુ આપી દેશે: ડીકે શિવકુમાર, કોંગ્રેસ
3:02 PM, 19 May
કર્ણાટક વિધાનસભામાં બધા જ વિધાયકો ઘ્વારા શપથ લેવામાં આવી. સદનની કાર્યવાહી 3.30 વાગ્યા સુધી અટકાવી છે. 4 વાગ્યે સદનમાં બહુમત પરીક્ષણ થશે.
2:59 PM, 19 May
લાપતા કોંગ્રેસ વિધાયક આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટીલ પાછા આવી ગયા, તેઓ વિધાનસભા પહોંચ્યા. ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા બહાર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને મુરલીધર રાવને મળ્યા યેદુરપ્પા.
2:52 PM, 19 May
કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે. ભાજપ દ્વારા જરૂરી સંખ્યા ના થવાને કારણે વર્તુળમાં ખાસી નિરાશા દેખાઈ રહી છે.
2:40 PM, 19 May
જેડીએસ બધા જ વિધાયકો સદનમાં પહોંચ્યા આ પહેલા જેડીએસ ના બે વિધાયકો ગાયબ થવાની ખબરો આવી રહી હતી. પરંતુ હવે જેડીએસ ના બધા જ વિધાયકો સદનમાં પહોંચી ચુક્યા છે.
1:04 PM, 19 May
અમારા બે વિધાયક સદનમાં હાજર નથી પરંતુ જયારે પણ તેઓ વિધાનસભામાં પાછા આવશે ત્યારે તેઓ ચોક્કસ કોંગ્રેસના પક્ષમાં જ વોટ કરશે: વીરપ્પા મોઇલી
1:02 PM, 19 May
BJP will be exposed to the whole world. They know very well that they are 104, still they are trying everything & anything to buy our MLAs. But, our MLAs are intact. Two of our MLAs are still not here, whenever they come they will surely support us: Veerapa Moily, Congress pic.twitter.com/T6SjtoWJm9
ભાજપની પોલ આખી દુનિયા સામે ખુલી ચુકી છે. તેઓ જાણે છે કે તેમની પાસે ફક્ત 104 વિધાયક છે. તેમ છતાં તેઓ અમારા વિધાયકોને ખરીદવા માટે કઈ પણ કરવા માટે તૈયાર છે: વીરપ્પા મોઇલી
12:25 PM, 19 May
નિયમ 9 હેઠળ કેજી બોપૈયા ઘ્વારા 5 સદસ્યોની સ્પીકર પેનલ બનાવવામાં આવી. આ પેનલમાં ભાજપના સુરેશ કુમાર, વિશ્વેશ્વરા હેગડે કાગેરી, બસનગૌડા પાટીલ, જેડીએસ ના એચડી કુમારસ્વામી અને કોંગ્રેસના રામલિંગા રેડ્ડી શામિલ છે. સ્પીકરની ગેરહાજરીમાં આ પેનલ કામ કરશે.
11:54 AM, 19 May
વિધાનસભામાં શપથ ગ્રહણ માટે કોંગ્રેસના બે વિધાયક આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટીલ ગેરહાજર રહ્યા. 4 વાગ્યે વિધાનસભામાં થશે બહુમત પરીક્ષણ.
11:53 AM, 19 May
10 વિધાયકોની બેન્ચ બનાવીને થશે વિશ્વાસમતનું નિર્ધારણ, વિશ્વાસમત માટે હાથ ઉઠાવવો પડશે. વિશ્વાસમત દરમિયાન બધા જ વિધાયક પોતાની સીટ પર જ રહેશે. સીટ પર ગેરહાજર રહેનાર વ્યક્તિનો વોટ માનવામાં નહીં આવે.
11:45 AM, 19 May
કોંગ્રેસ વિધાનસભામાં બહુમત પરીક્ષણનું લાઈવ પ્રસારણ થશે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આના કરતા વધારે પારદર્શી બીજું કઈ જ નથી.
11:45 AM, 19 May
સુપ્રીમકોર્ટે કોંગ્રેસની દલીલ સાંભળી અને તેને રદ કરી દીધી. પ્રોટેમ સ્પીકરને હટાવવા માટેની કોંગ્રેસની કોશિશ નાકામ રહી.
READ MORE
3:10 PM, 18 May
બંને તરફના વકીલોની દલીલો બાદ સુપ્રિમ કોર્ટે આ નિર્દેશ આપ્યો. ત્રણ જજોની ખંડપીઠમાં જસ્ટીસ એકે સીકરીએ ભાજપના વકીલની દલીલો પર કેટલીક કડક ટીપ્પણીઓ પણ કરી. જસ્ટીસ સીકરીએ કહ્યુ કે આ વિવાદનો વ્યવહારિક ઉકેલ એકમાત્ર ઉપાય છે. માટે તેમણે ભાજપના વકીલને કહ્યુ કે તેઓ કાલે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરે નહિતર યેદિયુરપ્પાના શપથગ્રહણની કાયદાકીયતા પર સુપ્રિમ કોર્ટ સુનાવણી શરૂ કરશે.
3:11 PM, 18 May
Mr.Yeddyurappa who has 104 MLAs including himself, in the letter requested for 7 days, he had no other name, yet Governor invited him. It was unconstitutional, Governor even gave him 15 days time: Siddaramaiah #KarnatakaElections2018pic.twitter.com/m1mTVPnyNJ
યેદિયુરપ્પા, જેમણે પોતાની પાસે 104 વિધાનસભ્યોનો પણ સમાવેશ કર્યો છે, તે પત્રમાં 7 દિવસ માટે વિનંતી કરવામાં આવી હતી, તેમને કોઈ અન્ય નામ નહોતું, છતાં ગવર્નરે તેમને આમંત્રણ આપ્યું હતું. તે ગેરબંધારણીય હતું, ગવર્નરે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો: સિદ્ધારમૈયા
3:15 PM, 18 May
રૂ. 100 કરોડ અથવા રૂ. 200 કરોડ, અમારા ધારાસભ્યો અમારી સાથે છે. અમારામાંથી કોઈ પણ સભ્ય ક્યાંય પણ જવાના નથી. આજે, સાંજ કે વહેલી સવારે, અમે બધા બેંગલુરુ માટે નીકળી રહ્યા છીએ: જીટી દેવેગૌડા
3:22 PM, 18 May
હાલમાં મળતી કેટલીક માહિતી અનુસાર પૂર્વ સીએમ સિદ્ધારમૈયા હૈદરાબાદ જશે. ત્યાંથી તેઓ કોંગ્રેસ અને જેડીએસ વિધાયકોને લઈને પાછા બેંગ્લોર આવશે.
4:14 PM, 18 May
અમને ખબર છે કે કયા કેન્દ્રીય મંત્રી ઘ્વારા કોંગ્રેસ વિધાયક આનંદ સિંહને ફોન કરવામાં આવ્યો હતો, તેમને બોલાવવામાં આવ્યા અને ત્યારપછી તેમને પકડી રાખવામાં આવ્યા: ગુલામ નબી આઝાદ
5:06 PM, 18 May
What the BJP has done is against the rule book. Ideally the senior most leader is supposed to hold that position: Abhishek Manu Singhvi, Congress on BJP MLA KG Bopaiah being appointed as pro-tem speaker. #Karnatakapic.twitter.com/1qdqZDSqbl
કેજી બૉપૈય્યાને પ્રોટેમ સ્પીકર બનાવવા બાબતે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ ઘ્વારા જે પણ કરવામાં આવ્યું છે, તે સંવિધાન વિરુદ્ધ જઈને કરવામાં આવ્યું છે. નિયમ અનુસાર સદનના સૌથી વરિષ્ઠ નેતાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવી શકે છે
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા આજે હૈદરાબાદ પહોંચ્યા. અહીં તેઓ તાજ કૃષ્ણા હોટેલમાં રોકાયેલા કોંગ્રેસ વિધાયકો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ વિધાયકો સાથે બેઠક પણ કરશે.
9:49 PM, 18 May
We are in the Shangri-La hotel for the legislature meeting. We have the majority. More than what we expected. Our workers are really happy: BS Yeddyurappa, CM of Karnataka. #KarnatakaElections2018pic.twitter.com/Nxd5qS6aLh
યેદુરપ્પાએ જણાવ્યું હતું કે અમે 101 ટકા સરકાર રચવાની તૈયારીમાં છીએ. અમારી પાસે સંપૂર્ણ બહુમતિ છે અમે વિચારી રહ્યા છે તેના કરતા વધુ છે. અમારા કાર્યકર્તાઓ ખૂબ ખુશ છે.
9:50 PM, 18 May
Congress releases audio clip in which Janaradhana Reddy is allegedly trying to lure Congress MLA from Raichur Rural by offering him money. pic.twitter.com/02Oz6espBG
કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ રિલિઝ કરી છે, જેના પર કથિત આરોપ લગાવવામાં આવ્યો છે કે જનાર્દન રેડ્ડી કોંગ્રેસના ધારાસભ્યને રાયચુરને નાણાં આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
9:52 PM, 18 May
JD(S) & Congress have jointly given list of 118 MLAs to Governor. We've sufficient strength to form Govt in #Karnataka. This morning Supreme Court has given judgement on Governor's decision. For past 2 days, BJP is trying to by the MLAs of the opposition: HD Kumaraswamy, JD (S) pic.twitter.com/pOyp1amXz3
કર્ણાટક આજે સાંજે 4 વાગ્યે થશે યેદુરપ્પાનું બહુમત પરીક્ષણ, વિધાનસભા ની બહાર મોટી સંખ્યામાં પોલીસ હાજર સુપ્રીમકોર્ટ ઘ્વારા બધા જ વિધાયકોની સુરક્ષાના આદેશ આપવામાં આવ્યા છે.
9:50 AM, 19 May
Physically he is not with us but he is in contact with our leaders. He has to come to Vidhana Soudha today. He will definitely vote for us. He is with us. He will come back: Ramalinga Reddy on Congress MLA Anand Singh pic.twitter.com/8Et15LVq0i
હાલમાં કોંગ્રેસ વિધાયક આનંદ સિંહ અમારી વચ્ચે હાજર નથી પરંતુ તેઓ અમારા નેતાઓના સંપર્કમાં છે. તેઓ આજે વિધાનસભા આવશે અને અમારા માટે જ વોટ કરશે. તેઓ અમારી સાથે છે અને પાછા આવી જશે: રામલિંગા રેડ્ડી, કોંગ્રેસ
10:20 AM, 19 May
કર્ણાટક: 10.30 વાગે પ્રોટેમ સ્પીકર અંગે સુનાવણી, કોંગ્રેસ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમકોર્ટ માટે રવાના થયા
10:22 AM, 19 May
કર્ણાટક વિધાનસભામાં પ્રવેશ કરતા પહેલા વિધાયકોએ પોતાનું ઓળખ પત્ર બતાવવું પડશે. વિધાયક પોતાની સીટ પર ઉભા થઈને જણાવશે કે તેઓ સમર્થન કરે છે કે વિરોધ કરે છે.
ભાજપા વિધાયકોને લેવા માટે બેંગ્લોર શેગી-લા હોટલ પહોંચી બસ. બધા જ ભાજપા વિધાયકો બસમાં બેસીને વિધાનસભા પહોંચશે
10:54 AM, 19 May
મારા માટે આજનો દિવસ અગત્યનો નથી પરંતુ આવનારા દિવસો અગત્યના છે. આજે 4 વાગ્યા સુધી ભાજપા અમારા વિધાયકોને ખરીદવા અને ધમકાવવાનો પ્રત્યન કરશે: એચડી કુમારસ્વામી
10:55 AM, 19 May
અમારા બધા જ વિધાયકો અમારી સાથે છે કોઈ પણ વિધાયક ક્યાંય પણ ગયા નથી. અમારા કોઈ પણ વિધાયક ફસાયા નથી. હું અને સિદ્ધારમૈયા એક સાથે વિધાનસભા જઇશુ: એચડી કુમારસ્વામી
મુખ્યમંત્રી યેદુરપ્પાએ વિધાનસભામાં લીધી શપથ, સદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા ઘ્વારા શપથ લેવડાવવામાં આવી.
11:45 AM, 19 May
સુપ્રીમકોર્ટે કોંગ્રેસની દલીલ સાંભળી અને તેને રદ કરી દીધી. પ્રોટેમ સ્પીકરને હટાવવા માટેની કોંગ્રેસની કોશિશ નાકામ રહી.
11:45 AM, 19 May
કોંગ્રેસ વિધાનસભામાં બહુમત પરીક્ષણનું લાઈવ પ્રસારણ થશે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આના કરતા વધારે પારદર્શી બીજું કઈ જ નથી.
11:53 AM, 19 May
10 વિધાયકોની બેન્ચ બનાવીને થશે વિશ્વાસમતનું નિર્ધારણ, વિશ્વાસમત માટે હાથ ઉઠાવવો પડશે. વિશ્વાસમત દરમિયાન બધા જ વિધાયક પોતાની સીટ પર જ રહેશે. સીટ પર ગેરહાજર રહેનાર વ્યક્તિનો વોટ માનવામાં નહીં આવે.
11:54 AM, 19 May
વિધાનસભામાં શપથ ગ્રહણ માટે કોંગ્રેસના બે વિધાયક આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટીલ ગેરહાજર રહ્યા. 4 વાગ્યે વિધાનસભામાં થશે બહુમત પરીક્ષણ.
12:25 PM, 19 May
નિયમ 9 હેઠળ કેજી બોપૈયા ઘ્વારા 5 સદસ્યોની સ્પીકર પેનલ બનાવવામાં આવી. આ પેનલમાં ભાજપના સુરેશ કુમાર, વિશ્વેશ્વરા હેગડે કાગેરી, બસનગૌડા પાટીલ, જેડીએસ ના એચડી કુમારસ્વામી અને કોંગ્રેસના રામલિંગા રેડ્ડી શામિલ છે. સ્પીકરની ગેરહાજરીમાં આ પેનલ કામ કરશે.
1:02 PM, 19 May
BJP will be exposed to the whole world. They know very well that they are 104, still they are trying everything & anything to buy our MLAs. But, our MLAs are intact. Two of our MLAs are still not here, whenever they come they will surely support us: Veerapa Moily, Congress pic.twitter.com/T6SjtoWJm9
ભાજપની પોલ આખી દુનિયા સામે ખુલી ચુકી છે. તેઓ જાણે છે કે તેમની પાસે ફક્ત 104 વિધાયક છે. તેમ છતાં તેઓ અમારા વિધાયકોને ખરીદવા માટે કઈ પણ કરવા માટે તૈયાર છે: વીરપ્પા મોઇલી
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more