કાશ્મીરી નેતાઓને મળશે શરતી જામીન, આ મુદ્દા પર બોલતા જ કરાશે જેલભેગા

સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભાગલા વાદી નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા.

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 થોડા સમય પહેલા જ ખતમ કરી દીધી છે. સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કર્યા બાદ શાંતિ જાળવી રાખવા માટે અહીંના સ્થાનિક નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા. હવે આ નેતાઓને સરકાર એક બોન્ડ પર સહી કરાવીને મુક્ત કરી રહી છે.

Jammu kashmir

બોન્ડ પર છે આ શરતો

બોન્ડ મુજબ જો આ નેતાઓએ કલમ 370 ઉપર બોલશે તો તેમને જેલભેગા કરવામાં આવશે. જો કે આ દેશના સંવિધાનમાં મળેલા અધિકારોનો દુરૂપયોગ છે. શરતી જામીન પર છુટનારા નેતાઓએ કલમ 370 અને કાશ્મીરમાં હાલની સ્થિતિ પર કોઇપણ ટીપ્પણી કરવાની મનાઇ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X