મહારાષ્ટ્ર સિંચાઇ કૌભાંડ પર કેજરીવાલ રજૂ કરશે બ્લેક પેપર

kejriwal
મુંબઇ, 2 ડિસેમ્બરઃ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિંચાઇ પર જારી કરવામાં આવેલા વ્હાઇટ પેપર(શ્વેત પપર)ના જવાબમાં આજે બ્લેક પત્ર(કાળું પત્ર) રજૂ કરવા જઇ રહી છે.

સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા રજૂ અહેવાલમાં અજીત પવારને કથિત સિંચાઇ કૌભાંડમા આપવામાં આવેલી ક્લીનચિટની આકરી ટીકા કરી છે. કેજરીવાલે આ બ્લેક પેપર રાજગઢ જિલ્લાના રોહામાં રજૂ કરશે. જ્યાં મહારાષ્ટ્રના સિંચાઇ મંત્રી સુનીલ તટકરેી સારી પકડ છે.

આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બ્લેક પેપરમાં એ વાતનો ખુલાસો કરવામાં આવશે કે કેવી રીતે નેતાઓ, ઓફીસરો અને ઠેકેદારોની તિકડી મળીને રાજ્યમાં 70 હજાર કરોડ રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X