કેરળની એક્ટિવિસ્ટ રેહાન ફાતિમાએ નગ્ન થઇ બાળકો પાસે પોતાના શરીર પર પેન્ટિંગ બનાવડાવી, FIR થઇ

કેરળની એક્ટિવિસ્ટ રેહાન ફાતિમાએ નગ્ન થઇ બાળકો પાસે પોતાના શરીર પર પેન્ટિંગ બનાવડાવી, FIR થઇ

નવી દિલ્હીઃ કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા વિરુદ્ધ સ્થાનિક પોલીસે એફઆઇઆર નોંધી છે. જણાવી દઇ કે ફાતિમાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમા બે સગીર બાળકો તેમના અર્ધનગ્ન શરીર પર પેન્ટિંગ બનાવી રહ્યા છે. ફાતિમાની આ પોસ્ટ બાદ પથનામિટ્ઠા જિલ્લાના થિરુવલ્લા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમની વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 67, સગીર યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. ફાતિમા વિરુદ્ધ સ્થાનિક ભાજપ ઓબીસી મોર્ચાના નેતાએ ફરિયાદ કરી હતી, જે બાદ તેમની વિરુદ્ધ આ કેસ નોંધવામા આવ્યો છે. પોલીસ ઇન્સપેક્ટરનું કહેવુ છે કે વીડિયો કેવી રીતે અને કેમ અપલોડ કરવામાં આવ્યો તે વાતની તપાસ કરી રહ્યા છીએ.

પોસ્ટ શેર કરી

પોસ્ટ શેર કરી

ફાતિમાએ પોતાના ફેસબુક અને યૂટ્યૂબ ચનલ પર આ વીડિયો શેર કર્યો હતો, જેમાં જોઇ શકાય છે કે બે સગીર બાળકો ફાતિમાના અર્ધનગ્ન શરીર પર પેન્ટિંગ બનાવી રહ્યા છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે જ્યારે આંખમાં ઇન્ફેક્શનના કારણે તે આરામ કરી રહી હતી તો તેમના બાળકોએ તેમના શરીર પર આ પેન્ટિંગ બનાવ. આ મહિલાનું શરૂર અન તેની નગ્નતાનું વજન 55 કિલો છે. જણાવી દઇએ કે આ પસ્ટ દ્વારા તેમણે મહિલાની જરૂરિયાતો, યૌન સંબંધોને લઇ સમાજમાં એક નિષેધ સમસ્યાને ઉઠાવવાની કોશિશ કરી હતી, પરંતુ જેવી રીતે બે સગીર બાળકો આ પેન્ટિંગને બનાવી રહ્યા છે, તેને લઇ વિવાદ ઉભો થઇ ગયો છે.

અશ્લીલતા જોનારાઓની આંખોમાં

અશ્લીલતા જોનારાઓની આંખોમાં

ફાતિમાએ પોસ્ટ કરીન લખ્યું હતું કે, પુરુષ શરીરની સરખામણીમાં સ્ત્રીનું શરૂર અને તેની નગ્નતા 55 કિલોથી વધુ હોય છે. પગમાં પહેરેલી લેગિંગ ઉત્તેજીત કરે છે, પુરુષ અને સ્ત્રી આવી રીતે ઉત્તેજીત થઇને શરૂર સંબધ બનાવવા માટે મજબૂર કરે છે જે બિલકુલ ઠીક નથી. આ જૂઠી યૌન ચેતના છે, જે વર્તમાન સમાજને આપવામાં આવી રહી છે. જેવી રીતે સુંદરતા જોનારાઓની આંખોમાં હોય છે, તેવી જ રીતે જોનારાઓની આંખોમાં અશ્લિલતા પણ હોય છે.

ખોટી ધારણા ખતમ કરવી પડશે

ખોટી ધારણા ખતમ કરવી પડશે

ફાતિમાએ જે વીડિયો શેર કર્યો છે તેનાથી જોઇ શકાય છે કે તે બિસ્તર પર ઊંઘી છે અને તેણે માત્ર લાલ રંગનું એક શોર્ટ જ પહેર્યું છે, તે ટૉપલેસ છે, અને તેના બાળકો તેના શરીર પર પેન્ટિંગ બનાવી રહ્યા છે.તેમણે આ પોસ્ટને #BodyArtPolitics હેશટેગ સાથે શેર કર્યું છે. તેમણે લખ્યું કે કોઇપણ બાળક જેણે પોતાની માતાના શરીરને નગ્ન જોયું છે તે ક્યારેય મહિલાઓ સાથે યૌન શોષણ નથી કરી શકતું. જેથી પુરુષોમા મહિલાઓના શરીરને લઇ ખોટી ધારણા ખતમ કરવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X