સૈન ફ્રેંસિસ્કોમાં ભારતીય દુતાવાસ પર હુમાલા પર ભારતે વિરોધ નોધાવ્યો, અમેરિકાને યાદ અપાવ્યુ તેનુ મૂળ દાયિત્વ
અમેરિકાના સૈન ફૈંસિસ્કોમાં ભારતીય દુતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોના હૂમલા બાદ ભારતે અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમને મૌલિક દાયિત્વની યાદ અપાવી હતી.
જેવી રીતે ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકામાં સૈન ફ્રેસિસ્કોમાં ભારતીય કાઉંસલેટ જનરલમાં તોડફોડ કરી ત્યાર બાદ ભારતે તેની વિરુદ્ધ અમેરિકા સામે મોટો વિરોધ નોધાવ્યો છે. ભારત તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અમેરિકાની સરકારને તેના મૂળ દાયિત્વની યાદ અપવામાં આવી છે. અમેરિકાની રાજનીતિક પ્રતિનિધિત્વની રક્ષા કરવી અને તેમની સુરક્ષા કરવાની તેમની જવાબદારી છે. વોશિગ્ટન સ્થિત અમારા દુતાવાસે પણ અમેરિકા વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે.

જણાવી દઇએ કે, મોટી સંખ્યામાં અમુક લોકો અમેરિકાના સૈન ફૈંસિસ્કોમાં ભારતીય દુતાવાસ પર હુમો કરી દિધો છે. આ હુમલાનો વિડિયો સામે આવ્યો છએ. જેમા જોઇ શકાય છએ કે, પંજાબી સોન્ગ બેન્કગ્રાઉન્ડમાં વાગી રહ્યુ છે. મહત્વની વાત એ છે કે, આ ઘટના લંડનમાં હાઇ કમીશન સાથે બંનેલી ગટનાના અમુક કલાકો બાદ બની છે. લોકોએ આ દરમિયાન અમૃતપાલને આઝાદ કરોના સૂ્ત્રોચ્ચાર કર્યો અને બેનર દેખાડ્યા હતા. ફ્રૈસિક્સોની દિવાલ પર સ્પ્રે પેંટ થી અમૃતપાલને આઝાદ કરો લખવામાં આવ્યુ. જેવી રીતે ખાલિસ્તાની સમર્થકોએ યૂકે,માં તોડફોડ કરી હતી તેવી જ રીતે અમેરિકામા પણ સામે આવ્યુ છે .
સૈન ફ્રૈંસિસ્કોમાં ભારતીય કાંઉસલેટ પર હૂમલાને લઇને અમેરિકાએ નિદા કરી છએ . અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ક્યુ કે, અમે ભારતીય કાઉન્સલેટ પર થયેલા હૂમલાની નિંદા કરીએ છીએ અને અમેરિકામાં કોઇ પણ દુતાવાસ પર હૂમલો થાય છે તો તે નિંદનિય છે. અમે આશ્વાસન આપીએ છીએ કે, દુતાવાસની સુરક્ષા કરવાનો તમામ પ્રયાસો કરવામાં આવશે. તેની અંદર રેહેનાર લોકોની સુરક્ષાની ફણ આશ્વાસન આપીએ છીએ.












Click it and Unblock the Notifications
