'રાહુલ ગાઁધી દેશની એક્તા માટે ખતરનાક', કિરેન રિજિજૂએ કહ્યુ વિદેશી નથી જાણતા કે તે....

Kren Rijiju On Rahul Gandhi: રાહુલ ગાંધીના વિદેશોમાં સંબોધનને લઇને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ નિશાન સાધ્યુ અને કહ્યુ કે, દેશની એક્તા માટે રાહુલ ગાંધીના નિવેદનને ખતરનાક ગણાવ્યુ હતુ.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યુ કે, રાહુલ ગાંધી દેશની એખ્તા માટે ખતરનાક બની ગયા છે. હવે તે ભારતને વહેચવા માટે લોકોન ભડકાવી રહ્યા છે. લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ દ્વારા નિશાન સાધતા કહેવામાં આવ્યુ કે, કોગ્રેસમાં સ્વઘોષિત રાજકુમારે તમામ સીમા પાર કરી દીધી છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાધીને પપ્પુ કહ્યુ હતુ.

RAHUL GANDHI

કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, " ભારતના લોકો જણે છે કે, રાહુલ ગાધી પપ્પુ છે.પરંતુ વિદેશના લોકો નથી જાણતા કે તે હકીકતમાં પપ્પુ છે. તેમના મુર્ખતાપૂર્ણ નિવેદનોના જવાબ દેવાની જરૂર નથી. પરંતુ સમસ્યા એ છે કે, તેમના ભારત વિરોધી નિવેદન દેશ વિરોધી તત્વો દેશની છબી ખરાબ કરવા મટે કરી શકે છે.

રિજિજુએ રાહુલ ગાધીના કેમ્બ્રીજમાં સંબોધનનો વીડિયો પણ શેયર કર્યો હતો. જેમા રાહુલ ગાધીએ કહ્યુ કે, પીએમ મોદી ભારતને બર્બાદ કરી રહ્યા છે. રાહુલ ગાધીએ કહ્યુ હતુ કે, ભારતમાં શિખ અને મુસલમાન અને ઇસાઇ તમામ રહે છે. તમામ ભારતના નાગરી કે છે. પરંતુ નરેન્દ્ર મોદી એવુ નથી માનતા, તે ભારતમાં દયમ દર્જાના નાગરીક માને છે.

રાહુલ ગાધી કેમ્બ્રીજમાં આપેલા સંબોધન પર ભારતમાં રાજનીતિક હંગામો ચાલુ થઇ ગયો છે. ભાજપ નેતાઓએ રાહુલ ગાધીના સંબોધનને વિદેશની ધરતી પર ભારતનું અપમાન ગણાવ્યુ છે. તેનો જવાબ આપતા રિજિજુએ લખ્યુ કે, ભારતના સૌથી લોકપ્રિયા નેતા પીએમ નરેન્દ્ર મોદી એક મંત્ર છે. એક ભારત શ્રેષ્ઠ ભારત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X