'રાહુલ ગાંધી બનશે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર'? લંડનમાં ખુદ આપ્યો જવાબ
રાહુલ ગાંધી અનુસાર વિપક્ષ બીજેપી અને આરએસએસને હરાવા માંગ છે. તેમણે ક્યારેય દેશનું અપમાન નથી કર્યુ
કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે. હાલમાં તેમણે ત્યાં કેબ્રિજ યૂનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે ચીન અને કાશ્મીરને લઇને અમુક વાતો કરી હતી. જેના પર બીજેપીએ હુમલો કર્યો હતો. આ વચ્ચે એક વાર ફરી રાહુલ ગાંધઈએ મોદી સરકાર પર નિશાનો સાધ્યુ છે. આ સિવાય તેમણે પ્રધાનમંત્રી પદના ઉમેદવારી પર પણ જવાબ આપ્યો હતો.

એક પ્રેસ કોન્ફરરેન્સમાં જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધીને સરકારને લઇને સવાલ કર્યો તો તેમણે જે કોઇ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રકાર વિશે સવાલ ઉઠઆવે છે. તેના પર હૂમલો કરવામાં આવે છે .તે જવાત બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન સાથે જઇ છે.
બીબીસીએ થોડા સમય પહેલા જ 2002 માં ગુજરાત હિસા પર ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી. જેના પર ભારે વિવાદ થયો હતો. સરકારને આદેશ પર તને ઘણી વીડિયો સાઇટો પરથી હટાવી દેવામાં આવ્યો હતો .જેના પર પીએમ મોદીના મનર્થનમાં બીબીસી પર બેનની માગ કરી દિધી છે.
રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સમા પુછવામાં આવ્યુ કે, શુ તે આગામી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. તો તેમણે કહ્યુ કે, અત્યાર સુધી તો તે ચર્ચાનો વિષય નથી. અત્યારે વિપક્ષનું ફોકશન ભાજપ અને આરએસેએસને રહાવામાં છે. બેરોજાગારીના મુદ્દા પર તેમણે કહ્યુ કે, લોકોને વાત કવરવાની સમસ્યા હાલ થઇ રહી છે. આ સમસ્યાઓને લઇને હિતધારકો અે ઉત્તરદાયી સરકાર સાથે વાતચીત કરવાની આવશ્યક્તા હોય છે.












Click it and Unblock the Notifications
