પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી
કોચિ એક અનોખું પ્રવાસન સ્થળ છે અને પોતાના જીવનકાળમાં એકવાર તો તેને જરૂરથી જોવા જવું જોઇએ. આ શાનદાર શહેર ભારતના પ્રમુખ બંદરમાનું એક છે અને અહીં શક્તિશાળી અરબ સારગના પાણી છલકાય છે. કોચિ, જે પહેલો કોચીનના નામથી જાણીતું હતું કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવે છે. કોચિનુ નામ મલયાલમ શબ્દ 'કોચુ અજહિ' પરથી પાડવામાં આવ્યું છે. જેનો અર્થ છે ' નાની ખાડી'. જે આ બંદર માટે ઉપયુક્ત છે. આ શહેરનું વર્ણન અનેક પ્રાચીન યાત્રીઓના લેખનમાં કરવામાં આવ્યું છે, કારણ કે તે હંમેશાથી વિશ્વના લોકોનું મનપસંદ સ્થળ રહ્યું છે.
વાસ્તવમાં ઘણા પોર્ટુગિઝ હવે કોચિમાં સારી રીતે સ્થાયી થઇ ચૂક્યા છે અને તેને પોતાનું ઘર કહે છે. આજે પણ આ શહેર વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. કોચિમાં પ્રાચીન અને નવીનનું સમૃદ્ધ મિશ્રણ છે જે વિભિન્ન લોકોની પસંદ છે અને આવશ્યકતાને અનુકુળ છે. પશ્ચિમમાં સામંજસ્યપૂર્ણ એકીકરણનો પ્રભાવ અને ભારતીય સંસ્કૃતિ કોચિને એક અલગ ઓળખ પ્રદાન કરે છે.
કોચિમાં બધા માટે કંઇકને કંઇક છે. જો કે, તે પોતાના સમૃદ્ધ પ્રાચીન ઇતિહાસના કારણે ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. આ શહેર 14મી શતાબ્દીમાં બહાર આવ્યું અને ત્યારથી અનેક યાત્રીઓએ પોતાના ઐતિહાસિક પુસ્તકોમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તે ખાદ્ય પદાર્થોના વ્યાપાર માટે મહત્વપૂર્ણ હતો, ખાસ કરીને મસાલો ને જડીબુટ્ટીઓ માટે. યહુદી, ચીન, પોર્ટુગિઝ, યુનાની, અરબ અને રોમન વ્યાપારી અહી મસાલા ખરીદવા માટે આવતા હતા અને પોતાની વસ્તુઓ વેચતા હતા. તેના પરિણામસ્વરૂપ અહીના સ્થાનિક લોકોના જીવન પર વિભિન્ન સંસ્કૃતિઓની પ્રથાઓનો પૂર્ણ પ્રભાવ પડેલો છે. વિશ્વભરની સંસ્કૃતિઓએ આ મિશ્રણને જોવું વાસ્તવમાં એક દાવત સમાન છે.
એક વસ્તુઓ જે યાત્રીઓને આશ્ચર્યચકિત કરી દેશે તે છે અહીના રેસ્ટોરાંની સંખ્યા. અહીના રેસ્ટોરાં અને હોટલ બધાની પસંદની ખાણી-પીણી અનુરુપ હોય છે. તમે વિશ્વના કોઇ પણ હિસ્સામાંથી આવ્યા હોય, પરંતુ કોચિમાં તમને તમારા દેશનું સ્થાનિક ખાવનું મળી શકે છે.

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી

પ્રાચિન અને આધુનિકતાનું સંગમ એટલે કોચી













Click it and Unblock the Notifications
