કોલકત્તા એરપોર્ટ પર ભયાનક આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

કોલકત્તા એરપોર્ટ પર આગ લાગી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર અનુસાર, કોલકાતા એરપોર્ટના 3C પ્રસ્થાન ટર્મિનલ બિલ્ડીંગમાં આ આગ લાગી છે. આગ ભયાનક હોવાનું કહેવાઈ રહ્યુ છે અને રોકવા માટે કામગીરી શરૂ કરાઈ છે.

Kolkata Airport

આગની સ્થિતી વિશે એરપોર્ટ અધિકારીઓએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, આગ 3C ડિપાર્ચર બિલ્ડિંગમાં લાગી છે. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3C ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડિંગના ચેક ઇન કાઉન્ટર પાસે આગ લાગી છે. હાલ ફાયર ટેન્ડરો સ્થળ પર હાજર છે. અકસ્માત સ્થળેથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનીના સમાચાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X