For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકના માધ્યમથી તાત્કાલિક મફત રૂપિયા મોકલવાની નવી સેવા શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 ઓક્ટોબર: ખાનગી બેંક ક્ષેત્રના કોટક મહિન્દ્રા બેંકે આજે ફેસબુકના માધ્યમથી રૂપિયા મોકલવાની નવી સેવા શરૂ કરી છે. આ સેવાના માધ્યમથી કોઇ પ્ણ પોતાના મિત્રને તાત્કાલિક પૈસા મોકલી શકો છે.

કીમબીના કાર્યકારી ઉપાધ્યક્ષ અને ડિજિટલ પહેલાના પ્રમુખ દિપક શર્માને જણાવ્યું હતું કે, તેમાં પૈસા મોકલનાર અથવા પ્રાપ્ત કરનાર જરૂરી નથી કે અમારો ખાતાધારી હોય. અમે આ સેવા માટે નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ના આઇએમપીએસ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. વર્તમાનમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોના માધ્યમથી મની ટ્રાંસફર કરી શકે છે. આ કામ આઇએમપીએસની માળખાકીય સુવિધાઓના માધ્યમથી કરી શકાય છે. આઇએમપીએસ પ્લેટફોર્મમા6 વર્તમાનમાં 28 બેંક છે. તેમાંથી કોઇપણ બેંકના ખાતાધારક ફેસબુક હેઠળ નવી સેવાનો ઉપયોગ કરી શકે છે.

દિપક શર્માએ કહ્યું કે તેમાં ધન મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે કોઇ ચાર્જ વસૂલવામાં નહી આવે. તેમણે કહ્યું કે કેએમબીએ તેના માટે રિજર્વ બેંક અને નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સાથે નજીકથી કામ કર્યું છે.

facebook

દિપક શર્માએ કહ્યું આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ધન મોકલવાની આ કામ માટે સમર્પિત વેબસાઇટ 'કેપે' પર રજિસ્ટ્રેશન કરવું પડશે. તેમાં તેને વ્યક્તિગત વિવરણની સાથે બેંકના એમએમઆઇડી અને બેંક ખાતાનું વિવરણ આપવું પડશે.

એકવાર રજિસ્ટ્રેશન થતાં ધન મોકલવાની પૈસા મોકલી શકે છે પરંતુ જો પ્રાપ્ત કરનાર કેપેમાં રજીસ્ટ્રેડ નહી હોય તો તેને લેણદેણ પુરૂ કરવા માટે નિર્દેશ અનુસાર રજીસ્ટ્રર્ડ થવું પડશે. જો ધન પ્રાપ્ત કરનાર કેપે પર રજીસ્ટ્રર્ડ હશે તો લેણદેણ જલદી પૂરી થશે.

સુરક્ષાના મુદ્દે દિપક શર્માએ દાવો કર્યો કે આ સંપૂર્ણ પણે સુરક્ષિણ છે. ફેસબુક એકાઉન્ટના માધ્યમથી લેણદેણ થતી હોવા છતાં તેની પૂર્ણતાની કાયદેસરતા બે તબક્કામાં તપાસવામાં આવે છે.

English summary
Private sector lender Kotak Mahindra Bank (KMB) on Monday launched a Facebook-based instant fund transfer service wherein one can send money to friends on the social media network real time, for free.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X