ડેથ ટેસ્ટ: હવે જાણી શકાશે તમે કેટલું જીવશો?

લંડન, 12 ઓગષ્ટ: બ્રિટેનના વૈજ્ઞાનિકે પ્રથમવાર એક 'ડેથ ટેસ્ટ' વિકસાવ્યો છે જે બતાવશે કે વ્યક્તિ કેટલા વર્ષ જીવી શકશે. લંકાસ્ટર યૂનિવર્સિંટીમાં ભૌતિકીના પ્રોફેસર અનેટા સ્ટેફનોવસ્કા અને પીટર મૈક્કિલંટોકે આ ટેસ્ટની પેટન્ટ કરાવી છે.

આ ટેસ્ટમાં પીડારહિત લેજર પલ્સને ત્વચાની ઉપરના પડ પર એક ઘડીયાળ જેવા ઉપકરણથી પ્રવિષ્ટ કરાવવામાં આવે છે. આ પલ્સ એંડોથીલિયન કોશિકાઓનું વિશ્લેષણ કરી બતાવે છે કે શરીર ઉંમર અનુસાર ક્યારે સાથ છોડશે.

ધ સંડે ટાઇમ્સના અહેવાલ અનુસાર અંડોથીલિયલ કોશિકાઓ હકિકતમાં નાની સૂક્ષ્મ રક્ત વાહિનીઓની દિવાર બનાવે છે અને શરીરના કોઇપણ ભાગમાં થનારી જટીલ ગતિવિધિઓ પર પ્રતિક્રિયા આપે છે.

death-test

આ કોશિકાઓની અંદર થનારી ગતિવિધિની શોધ કરી મોત પહેલાંના સમયથી ગણના કરી શકાય છે. આ ટેસ્ટ કેન્સર અને ડિમેન્શિયાની જાણકારી પણ આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X