News In Brief: અમદાવાદ એરપોર્ટ ઉતર્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

2.38 pm: અમદાવાદ એરપોર્ટ ઉતર્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
2.15 pm: અમદાવાદ એરપોર્ટ ઉતર્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
2.00 pm: મુંબઇ પોલીસે કર્યો સેક્સ રેકેટનો ભાંડાફોડ, દેહવેપારમાં જૂનિયર આર્ટિસ્ટ પણ સામેલ
1.30 pm: ચીની રાષ્ટ્રપતિનો પ્રવાસ: તિબેટીયનોએ કર્યું પ્રદર્શન, 10ની ધરપકડ
1.00 pm: સારદા ગોટાળો: અસમના પૂર્વ ડીજીપી શંકર બરૂઆએ પોતાને ગોળી મારીને કરી હત્યા
12.30 pm: જયલલિતાએ નરેન્દ્ર મોદી 64મા જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી
12.00 pm: મોદી સરકારે ભારત માટે અનુકુળ માહોલ તૈયાર કર્યો: પ્રણવ મુખર્જી
11.40 am: આજે ચીની રાષ્ટ્રપતિ અમદાવાદમાં, PM મોદી કરશે સ્વાગત
10.40 am: નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલાએ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
10.05 am: શિવસેનાએ મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલા પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે જોરદાર જવાબ છે.
9.50 am: એશિયન ગેમ્સના કોચ મનોજ રાણા, અને જિમ્નેસ્ટ ચંદ્રન પાઠક પર ટ્રેઇનિંગ કેમ્પમાં યુવતીની છેડતી કરવાનો આરોપ.
9.20 am: ચીન દ્વારા ભારતમાં રેલવે સેક્ટરમાં 100 બિલિયન ડોલરનું રોકાણની જાહેરાત કરે તેવી શક્યતા
9.05 am: હીરાબાએ મોદીને 5001 રૂપિયા જમ્મુ કાશ્મીરના પૂર પીડિતો માટે આપ્યા. વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...
Gandhinagar : @PMOIndia @narendramodi met his Mother,Hira Baa this morning; Seeks blessings pic.twitter.com/w5qA73vHhD
— All India Radio News (@airnewsalerts) September 17, 2014 8.55 am: માતાના પગે લાગીને મોદીએ આશિર્વાદ લીધા, હીરાબાએ મોદીને મીઠાઇ ખવડાવી મોઢુ મીઠું કરાવ્યું.
8.40 am: નરેન્દ્ર મોદીએ જન્મદિવસ નિમિત્તે માતાના આશિર્વાદ દેવા માટે તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને આવી પહોંચ્યા.
8.15 am: નરેન્દ્ર મોદીનો આજે 64મો જન્મ દિવસ, માતા હીરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા તેમના ઘરે.












Click it and Unblock the Notifications
