For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: UNએ ભારતને જમ્મુ-કાશ્મીરમાં મદદ કરવા જણાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

4.00pm: આપને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે લીધો નહી ભાજપના નેતા ડાગરના સ્ટિંગનો વીડિયો

3.30pm: સાત વર્ષ બાદ ડીઝલના ભાવમાં થશે 50 પૈસાનો ઘટાડો

3.00pm: જમ્મૂ કાશ્મીરમાં યુદ્ધના ધોરણે રાહત પહોંચાડવાનું કામ ચાલુ, લાખો લોકો હજુ સુધી ફસાયેલા છે.

2.00pm: આમ આદમી પાર્ટી દિલ્હીમાં તાત્કાલિક ચૂંટણી ઇચ્છે છે. હવે દિલ્હીમાં ચૂંટણી બાદ સરકાર બને

1.30pm: કેજરીવાલે કહ્યું: દિલ્હીમાં લોકોને આ સીડી બતાવીશું અને કહીશું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.

1.00pm: આગામી ત્રણ દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આશંકા છે. સૌથી વધુ અસર થઇ શકે છે સૌરાષ્ટ્રના 8 જિલ્લા

12.30pm: જમ્મૂ કાશ્મીરમાં વરસાદને લીધે મચી તબાહી, હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ત્રણ દિવસ સુધી કાશ્મીરમાં મધ્યમ વરસાદ થશે

12.00pm: જમ્મૂ કાશ્મીર: પૂર ફસાયા 1500 ટ્રક, રસ્તા ઠીક થતાં નુકસાનનું આકલન

11.30am: સુપ્રીમ કોર્ટે સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાને નોટીસ ફટકારી, જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપ્યો. આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ થશે.

11.00am: LG ભાજપ માટે બેટિંગ કરી રહ્યાં છે. ભાજપે એલજીને કહ્યું હતું કે તેમની પાસે સરકાર બનાવવા માટે પર્યાપ્ત સંખ્યા નથી: અરવિંદ કેજરીવાલ

10.00 am: સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં સરકાર અંગે ચૂકાદો આવશે.

9.00 am: સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર દિલ્હીના એલજીને ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનું કહી શકે છે.

8.30 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે.

8.00 am: બેની પ્રસાદ વર્માએ જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સામે ષડયંત્ર કરી રહ્યા છે.

English summary
UN offers assitance to J&K; more news updates of Sept 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X