Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોના-કોના નામ હશે કાળા નાણામાં... આ રહ્યા 23 નામો...

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: કાળા નાણાને લઇને કેન્દ્ર સરકારે 627 નામોની સૂચિ સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે. દરેકના મનમાં એક જ સવાલ છે, કે આખરે આ સૂચીમાં કોના-કોના નામ હશે.

જોકે આ લિસ્ટ સીલ્ડ કવરમાં સોંપવામાં આવી છે, માટે મીડિયામાં તેમના નામોની જાહેરાત મુશ્કેલ છે, પરંતુ મીડિયામાં નામોનો ખુલાસો મુશ્કેલ છે, પરંતુ જો આપ વિકીલીક્સના રિપોર્ટ પર જરા પણ વિશ્વાસ કરતા હોવ તો અમે જે નામો આપની સામે મૂકવા જઇ રહ્યા છીએ, તેમના વિશે આપને ચોક્કસ ખબર પડી જશે કે કેટલું નાણું કઇ બેંકમાં રાખવામાં આવ્યું છે.

વર્ષ 2011માં આવેલી વિકીલીક્સની સૂચિ
વ્હીસિલબ્લોઅર જૂલિયન અસાંજે અને તેમની વેબસાઇટ વિકીલીક્સે વર્ષ 2011માં દેશના એવા લોકોના નામ સાર્વજનિક કરી દીધા હતા જેમની પાસે કાળુ નાણું છે. એક નજર કરીએ એ સમયે વિકીલીક્સની આ સૂચિમાં હાજર નામો અને તેમની પાસે કેટલું કાળુ નાણુ છે તે જાણકારી અંગે...

ક્રમ.
નામ
રકમ (કરોડ રૂ.માં)
બેંકનું નામ મેન એકાઉન્ટ
સબ એકાઉન્ટ
1. પ્રબોધ મહેતા
28,000 કરોડ એલજીટી બેંક ઓફ લિંચેસ્ટાઇન 2 5
2. ચિંતન ગાંધી
1956 કરોડ એલજીટી બેંક ઓફ લિંચેસ્ટાઇન 1
3
3. અરૂણ મહેતા
2500 કરોડ એલજીટી બેંક ઓફ લિંચેસ્ટાઇન 1 0
4. રામદેવ પાસવાન
3500 કરોડ યૂનિયન બેંક ઓફ પ્રાઇવી, યૂબીપી 1 0
5. નરેશ ગોયલ
145600 કરોડ બેંક સીએ સેંટ ગૈલન એજી 25 3
6. મનોજ ધુપેલિયા
9850 કરોડ એલજીટી બેંક ઓફ લિંચેસ્ટાઇન
2 5
7. એસએસ પલાનિમનિક્કમ
4800 કરોડ રોશચાઇલ્ડ બેંક એજી 1 4
8.
પવન સિંહ ઘાટોબાર 3908 કરોડ બેંક એઇક જેનોશેશનકાફ્ટ 2 1
9. રેનડેવૂજ સ્પોર્ટ્સ વર્લ્ડ
29800 કરોડ આરગઉશે કેંટોનાઇલ બેંક 5 17
10.
સીપી કૃષ્ણા નાયર 4520 કરોડ બેંક ઇંટરમોબાઇરે ડી ઇનવેસ્ટમેંટ 1 0

આ ટેબલમાં આપવામાં આવેલા નામોને લગભગ આપ બરાબર રીતે નહીં ઓળખતા હોવ, પરંતુ સ્લાઇડરમાં જે નામો આપવામાં આવેલા છે તેને આપ બરાબર રીતે ઓળખતા હશો...

29800 કરોડ

29800 કરોડ

એકેબી પ્રાઇવેટ બેંક જ્યૂરિખ એજી
2 મેન 1 સબ એકાઉંટ

 9000 કરોડ

9000 કરોડ

બેંક ઇઇકે એજી
5 મેન 3 સબ એકાઉંટ

15000 કરોડ

15000 કરોડ

ક્લેરિડન લ્યૂ એજી
15 સબ એકાઉંટ

 35000 કરોડ

35000 કરોડ

બાલોસ્યાઇ બેંક સોબા
8 મેન 5 સબ એકાઉંટ

28000 કરોડ

28000 કરોડ

અલ્ટરનેટિવ બેંક એબીએસ
4 મેન 7 સબ એકાઉંટ

5900 કરોડ

5900 કરોડ

યૂબીએસ
4 મેન 5 સબ એકાઉંટ

289990 કરોડ

289990 કરોડ

યૂબીએસ
4 મેન 3 સબ એકાઉંટ

 198000 કરોડ

198000 કરોડ

યૂબીએસ
7 મેન 23 સબ એકાઉંટ

 10500 કરોડ

10500 કરોડ

એબીએસ બેંક
10 મેન 5 સબ એકાઉંટ

7800 કરોડ

7800 કરોડ

આરિયલ બેંક એજી
1 મેન 3 સબ એકાઉંટ

135800 કરોડ

135800 કરોડ

યૂબીએસ એજી
13 સબ એકાઉંટ

 8200 કરોડ

8200 કરોડ

બેંક કૂપ એજી
5 મેન 2 સબ એકાઉંટ

14500 કરોડ

14500 કરોડ

બેંક ફ્રે એંજ કો એજી
1 મેન 25 સબ એકાઉંટ

આપના મિત્રો સાથે શેર કરો..

આપના મિત્રો સાથે શેર કરો..

જો આપને આ માહિતી ગમી હોય તો આપના મિત્રો સાથે શેર કરો..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X