Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પટેલ અને નેતાજીને ભુલાવવાની કોશિશ કરવામાં આવી: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવી પરંપરા કાયમ કરતા વર્ષમાં બીજી વાર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવી પરંપરા કાયમ કરતા વર્ષમાં બીજી વાર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે. આપણે જણાવી દઈએ કે આઝાદ હિન્દ ફૌજની 75મી વર્ષગાંઠના અવસરે લાલ કિલ્લાથી ખુબ જ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં આઝાદ હિન્દ ફૌજના ઘણા વયોવૃદ્ધ સેનાની, નેતાજી સુભાષ ચંદ્ર બોસના સંબંધી ચંદ્ર બોસ હાજર છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ તે લાલ કિલ્લો છે, જ્યાંથી 75 વર્ષ પહેલા વિક્ટ્રી પરેડનું સપનું નેતાજી સુભાષ ચંદ્ર બોસે જોયું હતું.

narendra modi

Oct 21, 2018, 11:08 am IST

નેતાજીએ 75 વર્ષ પહેલા જે કામ શરુ કર્યું હતું, તેને આગળ વધારવાનું કામ અમારી સરકારે કર્યું છે: પીએમ મોદી
Oct 21, 2018, 11:07 am IST

દેશમાં દશકોથી ચાલી આવેલી વન રેન્ક વન પેંશન માંગને અમે પુરી કરી. પૂર્વ સૈનિકોનું જીવન સારું બનાવવા માટે અમે પ્રત્યન કર્યા: પીએમ મોદી
Oct 21, 2018, 11:03 am IST

એક પરિવારને મોટો બતાવવા માટે બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની જેમ નેતાજીને પણ ભુલાવવાની કોશિશ કરવામાં આવી: પીએમ મોદી
Oct 21, 2018, 11:02 am IST

આઝાદીના આટલા વર્ષ પછી પણ નેતાજીનું સપનું પૂરું નથી થયું. ભારત ચોક્કસ આગળ વધ્યું છે, પરંતુ ઉંચાઈઓ પર પહોંચવાનું બાકી છે: પીએમ મોદી
Oct 21, 2018, 11:00 am IST

સુભાષ બાબુ પહેલા ગાંધીજી સાથે કોંગ્રેસમાં રહ્યા, ત્યારપછી તેમને સશસ્ત્ર ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો: પીએમ મોદી
Oct 21, 2018, 10:59 am IST

માતાને લખેલા પાત્રમાં નેતાજીએ કહ્યું કે હતું કે આલસ્ય ત્યાગીને દેશ માટે કામ કરવું પડશે: પીએમ મોદી
Oct 21, 2018, 10:58 am IST

આઝાદ હિન્દ ફૌજની 75મી વર્ષગાંઠના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાથી તિરંગો ફરકાવીને લોકોને સંબોધિત કર્યા.
Oct 21, 2018, 10:58 am IST

પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો, વર્ષમાં બીજી વાર તિરંગો લહેરાવ્યો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X