મુંબઈ લાઈવ: આજે હાઈ ટાઇડ આવવાનો ખતરો, એલર્ટ જાહેર
મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ પુરી રીતે ભરાઈ ગયો છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ પુરી રીતે ભરાઈ ગયો છે. જૂનમાં જ્યારથી વરસાદની શરૂઆત થઇ છે ત્યારથી 8 લોકોના જીવ ચાલ્યા ગયા છે. સોમવારે સાંજ થી અત્યારસુધી મુંબઈમાં ચાર લોકોની મૌત થઇ ચુકી છે. શહેરમાં 24 થી 48 કલાકમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગ ઘ્વારા આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.













Click it and Unblock the Notifications
