આપનું મિશન 2014: રાહુલની સામે કુમાર વિશ્વાસ, સિબ્બલની સામે આશુતોષ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: જનલોકપાલ બિલના બહાને દિલ્હીની સત્તાથી બહાર આવનારા આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને રાજીનામું આપી ચૂકેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક મળી હતી. આ બેઠમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત આ બેઠકમાં લોકસભા ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ રહી છે. આની વચ્ચે કેટલાંક સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. સૂચિ અનુસાર હાલમાં જ પાર્ટીમાં સામેલ થયેલા આશુતોષ દિલ્હીની ચાંદની ચોક બેઠકથી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને પડકાર આપશે.

જ્યારે અમેઠીથી કુમાર વિશ્વાસ કોંગ્રેસ ઉપાધ્યા રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડશે. જ્યારે અંજલિ દમાનિયા નિતિન ગડકરીને નાગપુરથી પડકારશે. પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં પાર્ટી તરફથી લોકસભાના ઉમેદવારોની સૂચિ જાહેર કરી હતી. જોકે અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી.

આપ પાર્ટી તરફથી કોણ લડશે ક્યાંથી લોકસભાની ચૂંટણી જુઓ...

- મુરાદાબાદથી ખાલિદ પરવેઝ ચૂંટણી લડશે
- સહારાનપુરતી યોગેશ દહિયા ચૂંટણી લડશે
- મનીષ તિવારીની વિરુધ્ધ એચ એસ ફુલ્કા લડશે
- ખંડવાથી આલોક અગ્રવાલ ચૂંટણી લડશે
- સામાજિક કાર્યકર્તા મેધા પાટકર મુંબઇથી ચૂંટણી લડશે
- મીરા સન્યાલ મુંબઇ સાઉથથી ચૂંટણી લડશે
- ગુડગાંવથી યોગેન્દ્ર યાદવ લડશે
- કુમાર વિશ્વાસ રાહુલ ગાંધીને અમેઠીથી પડકારશે
- મહાબલ મિશ્રાની સામે પૂર્વ પત્રકાર જરનૈલ સિંહ ચૂંટણી લડશે
- નિતિન ગડકરીની સામે અંજલિ દમાનિયા ચૂંટણી લડશે

કપિલ સામે આતુશોષ

કપિલ સામે આતુશોષ

આશુતોષ દિલ્હીની ચાંદની ચોક બેઠકથી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને પડકાર આપશે.

રાહુલ ગાંધીની સામે કુમાર વિશ્વાસ

રાહુલ ગાંધીની સામે કુમાર વિશ્વાસ

જ્યારે અમેઠીથી કુમાર વિશ્વાસ કોંગ્રેસ ઉપાધ્યા રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડશે.

નિતિન ગડકરીની સામે અંજલિ દમાનિયા

નિતિન ગડકરીની સામે અંજલિ દમાનિયા

આ ઉપરાંત અંજલિ દમાનિયા નિતિન ગડકરીને નાગપુરથી પડકારશે

મેધા પાટકર લડશે ચૂંટણી

મેધા પાટકર લડશે ચૂંટણી

સામાજિક કાર્યકર્તા મેધા પાટકર મુંબઇથી ચૂંટણી લડશે

મનીષ તિવારીની વિરુધ્ધ એચ એસ ફુલ્કા

મનીષ તિવારીની વિરુધ્ધ એચ એસ ફુલ્કા

મનીષ તિવારીની વિરુધ્ધ એચ એસ ફુલ્કા લડશે

English summary
The AAP has decided that it will contest the Lok Sabha election in as many seats and has decided to pitch former journalist Ashutosh against Union Minister Kapil Sibal from Chandni Chowk constituency in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.