ચૂંટણી મહાસંગ્રામમાં કયા રાજ્યમાં કઇ પાર્ટીને મળી કેટલી બેઠકો
નવી દિલ્હી, 16 મે: 16મી લોકસભાના નિર્માણ માટે આજે પરિણામ જાહેર થઇ રહ્યા છે, જેમાં દેશભરના લોકોની નજર પરિણામો પર છે કે આખરે કઇ પાર્ટી આ વખતે સરકાર બનાવશે. આખી ચૂંટણી દરમિયાન જોકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશભરમાં જોવા મળી હતી. હવે જોવાનું એ છે કે તે લહેર તેમના પક્ષમાં સાબિત થાય છે કે કેમ. ભાજપ અત્યાર સુધી એવો દાવો કરતું આવ્યું છે કે તેમની પાર્ટીને 272 જેટલી બેઠકો મળશે. જ્યારે કોંગ્રેસ પણ એવું કહેતું આવ્યું છે કે આ વખતે પણ યુપીએની જ સરકાર બનશે. જોકે આ બંને સૌથી મોટી પાર્ટીઓની વચ્ચે નવી આમ આદમી પાર્ટી પણ પોતાની જીતનો રાગ આલાપી રહી છે. જોકે આ તમામ પાર્ટીઓના ભાગ્યનો નિર્ણય દેશની જનતાએ કરી દીધો છે આજે એ નિર્ણયની જાહેરાતનો દિવસ છે. આવો જોઇએ કે કયા રાજ્યમાં કઇ પાર્ટીનો કેટલો દબદબો રહ્યો. કઇ પાર્ટીને કયા રાજ્યમાં કેટલી બેઠકો મળી રહી છે.

ગુજરાત (26)
ભાજપ: 26
કોંગ્રેસ:
આપ:
અન્ય:

આંધ્ર પ્રદેશ (25)
ટીડીપી: 16
ભાજપ: 3
કોંગ્રેસ: 2
વાયએસઆરસી: 9
ટીઆરએસ: 11
એઆઇએમઆઇએમ:1

અરુણાચલ પ્રદેશ (2)
ભાજપ: 1
કોંગ્રેસ:1
આપ:
અન્ય:

અસમ (14)
ભાજપ: 7
કોંગ્રેસ:3
આપ:
અન્ય:4

પશ્ચિમ બંગાળ (42)
ટીએમસી: 34
લેફ્ટ: 2
કોંગ્રેસ: 4
ભાજપ: 2
અન્ય:

બિહાર (40)
ભાજપ+: 31
આરજેડી+: 7
જેડીયૂ+: 2
અન્ય:

છત્તીસગઢ (11)
ભાજપ: 10
કોંગ્રેસ: 1
આપ:
અન્ય:

દિલ્હી (7)
ભાજપ: 7
કોંગ્રેસ: 0
આપ: 0
અન્ય:

ગોવા (2)
ભાજપ: 2
કોંગ્રેસ:
આપ:
અન્ય:

હરિયાણા (10)
ભાજપ+: 7
કોંગ્રેસ: 1
આઇએનએડી: 2
આપ:
અન્ય:

હિમાચલ પ્રદેશ (4)
ભાજપ: 4
કોંગ્રેસ:
આપ:
અન્ય:

જમ્મુ અને કાશ્મીર (6)
પીડીપી: 3
ભાજપ: 3
જેકેએનસી+:
અન્ય:

ઝારખંડ (14)
ભાજપ: 12
જેએમએમ: 2
જેડીયૂ:
અન્ય:

કર્ણાટકા
ભાજપ: 17
કોંગ્રેસ: 9
જેડીએસ: 2
અન્ય:

કેરળ (20)
યુડીએફ: 12
કોંગ્રેસ +: 8
ભાજપ+:
અન્ય:

મહારાષ્ટ્ર (48)
ભાજપ+: 42
કોંગ્રેસ+: 6
એમએનએસ:
અન્ય:

મણિપુર (2)
ભાજપ:
કોંગ્રેસ: 2
અન્ય:

મિઝોરમ (1)
ભાજપ:
કોંગ્રેસ: 1
આપ:
અન્ય:

મધ્ય પ્રદેશ (29)
ભાજપ: 27
કોંગ્રેસ: 2
બીએસપી:
અન્ય:

ઓડિશા (21)
બીજેડી: 20
કોંગ્રેસ: 0
ભાજપ: 1
અન્ય:

પંજાબ (13)
એસએડી+:6
કોંગ્રેસ:3
આપ:4
અન્ય:

રાજસ્થાન (25)
ભાજપ: 25
કોંગ્રેસ:
આપ:
અન્ય:

તમિલનાડુ (39)
એડીએમકે: 37
ભાજપ +: 2
કોંગ્રેસ:
ડીએમકે+:
અન્ય:

ઉત્તર પ્રદેશ (80)
ભાજપ+: 73
કોંગ્રેસ: 2
એસપી: 5
બીએસપી:
આપ:
અન્ય: 0

દાદરા અને નગર હવેલી (1)
ભાજપ: 1
કોંગ્રેસ:
આપ:
અન્ય:

ઉત્તરાખંડ (5)
ભાજપ: 5
કોંગ્રેસ:
આપ:
અન્ય:

દીવ અને દમણ (1)
ભાજપ: 1
કોંગ્રેસ:
આપ:
અન્ય:

લક્ષદ્વીપ (1)
ભાજપ:
કોંગ્રેસ:
એનસીપી: 1

ચંદીગઢ (1)
ભાજપ: 1
કોંગ્રેસ:
આપ:
અન્ય:

મેઘાલય (2)
ભાજપ: 1
કોંગ્રેસ: 1
આપ:
અન્ય:

નાગાલેન્ડ (1)
એનપીએફ: 1

પોંડીચેરી (1)
ભાજપ: 1
કોંગ્રેસ:
આપ:
અન્ય:

સિક્કીમ (1)
ભાજપ:
કોંગ્રેસ:
એસડીએફ:1












Click it and Unblock the Notifications
