Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપે ટિકિટ નહીં આપી તો ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

ટિકિટ નહીં મળવાને કારણે નારાજ સાંસદ ઉદિત રાજ હવે કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાયા પછી ઉદિત રાજે જણાવ્યું કે ભાજપની અસલિયત કંઈક જુદી છે

ટિકિટ નહીં મળવાને કારણે નારાજ સાંસદ ઉદિત રાજ હવે કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાયા પછી ઉદિત રાજે જણાવ્યું કે ભાજપની અસલિયત કંઈક જુદી છે અને તેઓ બતાવે કંઈક જુદું જ છે. પાર્ટીની અંદર દલિત વિરોધી માનસિકતા છે. તેમને કહ્યું કે મને ટિકિટ આપવામાં મોડું થવાથી આખા દેશમાં દલિત સમર્થકોમાં ગુસ્સો છે. તેમને આગળ કહ્યું કે જો મારી જ વાત પાર્ટી નથી સાંભળી રહી તો પછી તેઓ સામાન્ય દલિતોને ન્યાય કેવી રીતે અપાવશે.

lok sabha elections 2019

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લિસ્ટમાં નામ નહીં આવવાને કારણે ઉદિત રાજ વિરોધી મૂડમાં જોવા મળી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને પોતાના ટ્વિટર હેન્ડલથી ચોકીદાર શબ્દ પણ હટાવી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X