Live: ભાજપે લોકોને ગુમરાહ કરવાની પુરી કોશિશ કરી- માયાવતી

આજનો દિવસ ફક્ત યુપી માટે જ નહીં પરંતુ આખા ભારતની રાજનીતિમાં ખુબ જ એતિહાસિક થવાનો છે કારણકે આજે 25 વર્ષ પછી એકબીજાના કટ્ટર વિરોધી દળ એકસાથે ચૂંટણી મંચ પર જોવા મળશે.

આજનો દિવસ ફક્ત યુપી માટે જ નહીં પરંતુ આખા ભારતની રાજનીતિમાં ખુબ જ એતિહાસિક થવાનો છે કારણકે આજે 25 વર્ષ પછી એકબીજાના કટ્ટર વિરોધી દળ એકસાથે ચૂંટણી મંચ પર જોવા મળશે. અહીં અને સપા અને બસપા વિશે વાત કરી રહ્યા છે. ગઠબંધન પછી આજે પહેલીવાર માયાવતી અને અખિલેશ યાદવ દેવબંધ સહરાનપુરમાં એક સાથે ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે.

lok sabha elections 2019

Apr 07, 2019, 1:45 pm IST

ભાજપાએ સીબીઆઈ અને ઈડીનો ખોટો ઉપયોગ કર્યો છે: માયાવતી
Apr 07, 2019, 1:45 pm IST

ઉત્તરપ્રદેશને આવારા પશુઓએ બરબાદ કરી દીધું છે: માયાવતી
Apr 07, 2019, 1:44 pm IST

દેશની સીમાઓ સુરક્ષિત નથી. નોટબંધી અને જીએસટીએ રોજગાર ખતમ કરી દીધા: માયાવતી
Apr 07, 2019, 1:43 pm IST

અલગ અલગ રીતે દેશને ગુમરાહ કરવામાં આવી રહ્યું છે. ભાજપા તેમની ખોટી નીતિઓને કારણે સત્તાથી બહાર જશે. જુમલાબાજી આ વખતે તેમને કામ નહીં આવે: માયાવતી
Apr 07, 2019, 1:42 pm IST

સપા અને બસપાની આજે પહેલી ગઠબંધન રેલીમાં લાખો લોકોની ભીડ જામી
Apr 07, 2019, 11:05 am IST

જણાવવામાં આવી રહ્યું છે કે આવી 10 કરતા પણ વધારે સંયુક્ત રેલીઓ કરવામાં આવશે
Apr 07, 2019, 11:05 am IST

આજનો દિવસ ખુબ જ મહત્વનો છે કારણકે આજે ચૂંટણી મંચ પર સપા અને બસપા બંને એકસાથે જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X