Live: પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રા શરુ કરી

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પોતાના ચૂંટણી અભિયાનને શરુ કરવા માટે સોમવારે ગંગા યાત્રાથી શરૂઆત કરી છે.

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પોતાના ચૂંટણી અભિયાનને શરુ કરવા માટે સોમવારે ગંગા યાત્રાથી શરૂઆત કરી છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ગંગા યાત્રામાં પ્રિયંકા ગાંધી સ્ટીમર ઘ્વારા 140 કિલોમીટરની યાત્રા કરશે. યાત્રા શરુ કરવાના એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધીએ યુપીની જનતાને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે. જેમાં તેમને લખ્યું હતું કે, "ગંગાજી ઉત્તરપ્રદેશનો સહારો છે, હું પણ ગંગાજીને સહારે તમારા સુધી પહોંચીશ"

Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રાનું લાઈવ અપડેટ અહીં વાંચો...

Mar 18, 2019, 12:11 pm IST

સ્ટીમર બોટ પર પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા શરુ કરી. ત્રણ દિવસમાં તેઓ 140 કિલોમીટરની મુસાફરી કરશે. અલગ અલગ સ્થાનો અને મંદિરોમાં દર્શન કરશે.
Mar 18, 2019, 12:10 pm IST

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પહોંચ્યા માં ગંગાનો દુધાભીષેક કર્યા પછી તેમને ઘાટ પર પૂજા-અર્ચના કરી
Mar 18, 2019, 12:09 pm IST

પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીએ બડે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. પૂજા પછી તેઓ ગંગા યાત્રાની શરૂઆત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X