Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે લોકસભા સીટોથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ચૂંટણી લડશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે લોકસભા સીટોથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ચૂંટણી લડશે. આ વાતની જાણકારી કોંગ્રેસના સિનિયર નેતા એકે એન્ટોનીએ પ્રેસ કોન્ફ્રન્સ ઘ્વારા આપી. પ્રેસ કોન્ફ્રન્સમાં કહેવામાં આવ્યું કે કેરળથી સતત આવી રહેલી કાર્યકર્તાઓની માંગને ધ્યાનમાં રાખતા તેમને અમેઠી સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

Rahul Gandhi

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટની ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસમાં લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી દક્ષિણની કોઈ સીટથી ચૂંટણી લડે. કોંગ્રેસ અધ્યક્ષ ઘ્વારા અમારી માંગને સ્વીકારી લેવામાં આવી છે. વાયનાડ સીટ કર્ણાટક, તામિલનાડુ અને કેરળનું ટ્રાય જંક્શન છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વાયનાડને તેના ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્વરૂપને કારણે પસંદ કરવામાં આવ્યું છે.

રણદીપ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વાયનાડ સંસદીય સીટ કર્ણાટક, તામિલનાડુ અને કેરળને જોડતી સીટ છે. કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના ઘ્વારા રાહુલ ગાંધી ત્રણે રાજ્યોનું પ્રભત્વ કરશે. આ ઉત્તર અને દક્ષિણ ભારતનો સારો સંબંધ સ્થાપિત થશે. સુરજેવાલા ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે અમેઠી સાથે રાહુલ ગાંધીનો જૂનો સંબંધ છે. તેમને સ્મૃતિ ઈરાની અંગે કહ્યું કે તેઓ આ વખતે હારની હેટ્રિક લગાવવા જઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X