ફેસબુક પર પ્રેમ, લગ્ન અને 48 કલાક બાદ છુટાછેટા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીકાનેર નિવાસી યુવતી તથ શ્રીડૂંગરગઢના 30 વર્ષીય શંકરલાલે ફેસબુક પર મિત્રતા બાદ પરિવારજનોની હાજરીમાં એક મંદિરમાં લગ્ન કરી લીધા.
સૂત્રોના જણાવ્યા અનુસાર શંકર અને યુવતીનું લગ્ન જીવન 48 કલાકમાં ભાંગી પડ્યું હતું. બંનેએ પોલીસની હાજરીમાં એકબીજાને છુટાછેડા લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતીએ પહેલાંથી છુટાછેડા લીધેલા છે અને શંકરની પહેલી પત્નીનું મોત નિપજ્યું છે.












Click it and Unblock the Notifications
