Kuno: નામીબિયામાં બની હતી જોડી, કુનોમાં રહેતા ચીતા 'ઓબાન-આશા'ની પ્રેમ કહાની
નામીબીયાની ધરતી પર અંદાજે 7 મહિના પહેલા ચીતાની સાથે એક પ્રેમ કહાની પણ ભારત આવી હતી. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ કુનોના બાડમાં ચીતા ઓબાન અે માદા ચીતા આશાને છોડ્યા હતા . ચીતાની આ જોડી નામીબીયામાં પણ એક સાથે રહેતા હતા. તેમને કુનોમાં વાડમાંથી રેન્જમાં પમ એક સાથે છોડવામાં આવ્યા હતા. ત્યારથી ચીતાના આ જોડી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કહેવાય છે. અને હમેશા સાથે જ નજર આવે છે.

17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ બંનેને વાડમાં ખઉલા મુક્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 72 માં જન્મ દિવસે શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચીતાને બાડમાં છોડ્યા હતા. ભારતની ધરતી પર 70 વર્ષ બાદ કદમ રાખનાર ચીતામાં ઓબાન અને આશાનો પણ સામાવેશ થયો હતો. જણાવી દઇએ કે, નામીબીયાના પાર્ક પ્રબંધન આની જાણકારી હતી. આ જ કારણે આ બંનેને પ્લેનમાં પણ એક સાથે લાવવામાં આવયા હતા. ચીતાની પ્રેમી જોડાને ભારતમાં પણ એક સાથે બાડમાં અને સાથે જ રેજમાં છોડવામાં આવ્યા હતા. આને સંયોગ જ કહેવામાં આવશે કે કુનોના જંગલમાંથી ઓબાન અને આશા જંગલ છોડીને આ જોડી બહાર નીકળી ગઇ હતી.
22 માર્ચના જુડવા એલ્ટન અને ફ્રેડીને ફ્રી રેન્જમાં જોડવામાં આવ્યા હતા. ઓબાન અને આશા ચીતાને ગયા 11 માર્ચે વાડામાથી ખુલા જંગલમાં છોડવામાં આવયા હતા. જ્યારે નર ચિતાની જોડીને જેને જુડવા પણ કહેવામાં આવે છે તેમને 22 માર્ચના રોજ રેન્જમાં છોડવામાં આવ્યા હતા. જ્યારે અ્ય ચીતાને ત્યાર બાદ છોડવામાં આવ્યા હતા. ચીતા એલ્ટન અે ફ્રેડી બને નેશનલ પર્કના બાડમાં સાથે સાથે જ ફરતા અે મસ્તી કરતા નજર આવતા હતા.
કુનો નેશનલ પાર્કમાં પહેલા રાઉન્ડમાં લાવામાં આવેલા ચિતામાં આશાની ઓબાન સાથે માદા ચીતા આશાની કિડનીમાં ઇન્ફેક્નના લીધે મૌત થઇ ચૂક્યુ છે. કુનામાં સિયાયામાંચાર બચ્ચાને જન્મ પણ થયો હતો. 70 વર્ષ બાદ આ ચીતાએ ભારતની ધરતી પર જન્મ લીધો હતો.












Click it and Unblock the Notifications
