Mukhtar Ansari: અવધેશ રાય હત્યાકાંડ પર કોર્ટનો નિર્ણય આજ, મુખ્તાર અંસારીની મુશ્કેલી વધી શકે છે
Mukhtar Ansari: માફિયા ડોન અને માઉના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલી આજે વધી શકે છે. વારણાસી એમપી/એમએલએ કોર્ટમાં આજે અવધેશ રાય હત્યાકાંડ પર પોતાનો નિર્ણય સંભળાવી સકે છે. આ હત્યાકાંડમાં મુખ્તાર અંસારી આરોપી છે. જણાવી દઇએ કે, મુખ્તાર અસારી હાલમાં બાંદા જેલમાં બંધ છે.

જણાવી દઇએ કે, અંદાજે 31 વર્ષ પહેલા 1991 મા વારણાસીમાં કોગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારી હત્યા કરી દિધી હતી. આ મામલે કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.
ગયા વર્ષે સાત વાત કરવામાં આવે તો મુખ્તાર અંસારીને 4 મામલામાં સજા સંભળાવામાં આવી હતી. પરંતુ અવધેશ હત્યાકાંડ કેસ મોટો છે. તેમાં મુખ્તાર અંસારીને લાબી સજા થઇ શકે છે. આમામલે મુખ્તાર અંસારી સહિત ચાર અન્ય આરોપી સહિત ચાર અન્ય આરોપી પણ સમાવેશ થાય છે.
જણાવી દઇએ કે, ઓગસ્ટ 1991 માં વારણાસીમાં ચેતગજ સ્થિત લહુરાબીર વિસ્તારમાં જ્યારે અવધેશ રાય પોતાના ભાઇ અજય રાય સાથે ઘર બહાર ઉભો હતો ત્યારે મારુતી વેનમાં અમુક બદમાસોએ તેમને ગોળી મરી દિધી હતી. તેમા અવધેશ રાયનુ મોત થઇ ગયુ હતુ.
કોગ્રેસ નેતા અજય રાયે આ મામલે મુખ્તાર અંસારી, ભીમ સિહ કમલેશ સિહ, અે રાકેશ નાઇ સિવાય પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ વિરુદ્ધ કેસ નોધાવ્યો હતો. પાચમાથી અબ્દુલ કલામની મૃત્યુ થઇ ચૂકી છે.












Click it and Unblock the Notifications
