ભ્રષ્ટાચાર કર્યો તો ફોટો FACEBOOK અપલોડ કરી દઇશું

જાણકારી અનુસાર ભ્રષ્ટાચારમાં લુપ્ત વ્યક્તિનો ફોટો પણ ફેસબુક પર અપલોડ કરવામાં આવશે. એટલું જ નહી કેટલાનો ભ્રષ્ટાચાર કર્યો, ક્યાં કર્યો અને ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ કોણ છે તથા ક્યાં રહે છે તેની જાણકારી પણ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવશે.
જેથી આવા ભ્રષ્ટ લોકોને સામાન્ય જનતા ઓળખી શકે. મહારાષ્ટ્ર પોલીસ મહેકમ અનુસાર અત્યારે આ પ્લાન ફક્ત શરૂઆતી સ્તર પર છે પરંતુ તેને ટૂંક સમયમાં લાગૂ કરી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
