For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફટાકડાને ચોકલેટ સમજીને ખાઇ જવાથી 5 વર્ષની બાળકીની મોત

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક ગામમાં દિવાળીના દિવસે જ એક દર્દનાક કિસ્સો બન્યો. પાંચ વર્ષની માસૂમ બાળકીએ ફટાકડાને ચોકલેટ સમજીને ખાઇ લીધી અને તેના કારણે તેનું મૃત્યુ થઇ ગયું. પોલિસથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડ તાલુકાના તિસંગી ગામમાં દામિની નિકમ નામની પાંચ વર્ષીય બાળકી ઘરની બહાર રમી રહી હતી.

ત્યારે જમીન પર કેટલાક ફટાકડા પડ્યા હતા જેણે તે બાળકની ચોકલેટ સમજીની ઉઠાવ્યા. કેટલીક વાર સુધી તો તેણે ફટાકડા હાથમાં પકડી રાખ્યા પણ પછી તે તેને ખાઇ ગઇ. જો કે તે પછી તો ઘરના લોકો તરત જ તેને હોસ્પિટલ પણ ઇલાજ દરમિયાન જ તેનું મોત થઇ ગયું.

crackers

જો કે સૂચના મેળવીને ત્યાં પહોંચેલી પોલિસે જ્યારે આસ-પાસના લોકોની પૂછપરછ કરી ત્યારે તેમણે અલગ અલગ ધારાઓ લગાવીને કેસ દાખલ કર્યો છે. પોલિસનું કહેવું છે કે ઘર વાળાથી પૂછપરછ કર્યા પછી કાવતરાની શક્યતા વધી છે.

English summary
A five-year-old girl died after "eating" a fire cracker mistaking it for a chocolate in her village in the district on Wednesday, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X