For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રઃ નંદૂરબારમાં ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 5ના મોત, 35 ઘાયલ
નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ દૂર્ઘટનાનો શિકાર બની છે. આ બસ ખીણમાં પડી ગઈ છે જેના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. વળી, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી. નંદુરબારના પોલિસ અધિકારી મહેન્દ્ર પંડિતે દૂર્ઘટનાની માહિતી આપતા જણાવ્યુ કે આ દૂર્ઘટના નંદુરબારના ખામચુંદર ગામમાં બની છે. ઘાયલ લોકોની સંખ્યા 35 આસપાસ છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ગુજરાતઃ શિક્ષકો માટે ખુશખબર, આ વખતે દિવાળી વેકેશન 21 દિવસ, ત્યારબાદ ખુલશે સ્કૂલ
Comments
English summary
Maharasthra: A bus fell into gorge near khamchoundar village in nandurbar, many injured.
Story first published: Wednesday, October 21, 2020, 10:11 [IST]