Thane Live-in Murder:32 વર્ષની મહિલાનું મર્ડર કરીને કુકરમાં બાફીનાખી, મહિલા આયોગે 4 દિવસમાં માગી રિપોર્ટ

મહારાષ્ટ્રના ઠાણેમાં 32 વર્ષની મહિલાની મૌત મામલે આયોગે 56 વર્ષના લિવ ઇન પારટનર પર આરોપ લાગ્યો છે. પોલીસ અનુસાર, આરોપી મનો જ સાહનીએ 3-4દિવસ પહેલા સરસ્વીત વૈદ્યની હત્યા કરીને તેના ટકડા કરી નાખ્યા હતા.

WOMWN COMISSION

પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી મનોજ ડેડ બોડીને કપવા માટે એક ઝાડ કાપવાનાર આરી ખરીદી હતી. પોલીસે કહ્યુ કે, કે, આરોપીએ તેના શરીરના ટકડાને પ્રેશર કુકરમાં બાફ્યા અને બાદ માં તેને ઠેકાણે લગાવવ્યા ગતા.

ધટનાને છુપાવા માટે શબના ટુકડાને ઠેકાણે લગાવા માટે આરોપી સરસ્વતીની બોડી પાર્ટસને પ્લાાસ્ટીકના થેલામાં ભરી દિધા હતા .પોલીસનું કહેવુ હતુકે, ઘટનાસ્થળેથી શરીના 12 થી 13 ટુકડા મળી આવ્યા હતા.

આ મામલો 7 થી 8 જુને પ્રકાશમાં આ્યો હતો. ઠાણેમાં મીરા ભયદર સ્થિત સરસ્વતીના નિવાસસ્થાથી પુરવા એકત્ર કરવા પહોચી પોલીસે જેવા નૃશંસ હત્યા કાડની શરુઆતી જાણકારી શેયર કરી,ક્રાઇમ વર્લ્ડમાં હડકંપ મચી ગયો હતો.

કંપાવીની નાખનાર આ ઘટના પર રાષ્ટ્રીય મહિલા આયોગે રિપોર્ટની માગ કરી હતી. 32 વર્ષીય મહિલાની તેના લિવ ઇન પાર્ટનર દ્વારા હત્યા બાદ તેના ટુકડા કરવાની ઘટનાનું સંજ્ઞાન લતા આયોગે પોલીસને તેનો 4 દિવસમાં રિપર્ટ આપવા માંગ કરી હતી .

મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક ડીજીપીને આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને મામલાની નિષ્પક્ષ અે સમયબદ્ધ તપાસ કરવા માટે મહિલા ઓયોગે પત્ર લખ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X