Mamata Banerjee Car Accident : કોલકત્તામાં મમતા બેનર્જીની કારનો અકસ્માત, જાણો કેવી છે તેમની હાલત?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાલનો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, તેમને ઈજા થઈ છે.

સમાચારો અનુસાર, મમતા બેનર્જી બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન એક નાના કાર અકસ્માતમાં તેમને ઈજા થઈ છે. તેમને માથામાં સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર છે.

Mamata Banerjee

વરસાદના કારણે મમતા બેનર્જી કારમાં પરત ફરી રહ્યા હતા. ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી.,જેના કારણે મમતા બેનર્જી ઘાયલ થયા. માથામાં નાની ઈજા સાથે તેને કોલકાતા લાવવામાં આવી રહ્યા છે.

સીએમના કાફલામાં એક કાર અચાનક આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. કાફલામાં બીજી કાર આવવાને કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી, જેના કારણે સીએમને માથામાં ઈજા થઈ.

મમતા બેનર્જી વર્ધમાનમાં વહીવટી અધિકારીઓની બેઠક બાદ રાજધાની કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આ અકસ્માત સર્જાયો. જો કે તેમની ઈજા ગંભીર નથી અને ઠીક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X