For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રી સાથે સોશ્યિલ મીડિયા પર ગંદી વાત કરનારની ધરપકડ

સોશ્યિલ મીડિયા પર બંગાળી સિનેમા અભિનેત્રી અરુણિમા ઘોષના કથિત રીતે દુરુપયોગ અને ધમકી આપવા બદલ એક કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સોશ્યિલ મીડિયા પર બંગાળી સિનેમા અભિનેત્રી અરુણિમા ઘોષના કથિત રીતે દુરુપયોગ અને ધમકી આપવા બદલ એક કેસ સામે આવ્યો છે. તેઓએ આ બાબતે પોલીસને ફરિયાદ પણ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ વિશે જાણ કરી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદની તપાસ કર્યા પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મુકેશ કુમાર તરીકે કરવા આવી છે. આ વ્યક્તિ કોલકતા સાઉથનો રહેવાસી છે. પોલીસે કહ્યું હતું કે મુકેશ 30મી મેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અયોગ્ય ટિપ્પણી કરી રહ્યો હતો.

ફેક આઈડી બનાવીને ગાળો આપતો હતો

ફેક આઈડી બનાવીને ગાળો આપતો હતો

આરોપી અભિનેત્રીને ગાળો અને ધમકી પણ આપી રહ્યો હતો. પોલીસે આગળ કહ્યું કે જે એકાઉન્ટથી ગેરવર્તણૂક કરવામાં આવી તે મુકેશ મયુંકના નામથી છે, જે એક ફેક આઈડી છે. જાંચ કરી રહેલા અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે આ વાતની તપાસ કરી રહ્યા છે કે તેને આખરે આવું કેમ કર્યું.

અભિનેત્રી પર નજર રાખી રહ્યો હતો

અભિનેત્રી પર નજર રાખી રહ્યો હતો

તપાસ અધિકારીએ વધુમાં કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે તે માનસિક રીતે સ્થિર છે કે નહીં. અરુણિમા ઘોષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતમાં હું તેની ટિપ્પણીને અવગણતી હતી પરંતુ જયારે મને ખબર પડી કે હું જે કઈ કરી રહી હતી તેના પર તે નજર રાખતો હતો. ત્યારપછી મેં કોલકાતા પોલીસને ફરિયાદ કરી.

માનસિક સ્થિતિ જાણવા માટે ટેસ્ટ કરવામાં આવશે

માનસિક સ્થિતિ જાણવા માટે ટેસ્ટ કરવામાં આવશે

પોલીસ અધિકારીઓ હજુ આ વાત જણાવવામાં સક્ષમ નથી કે આખરે તેને આવું કેમ કર્યું. બની શકે છે કે આરોપીની માનસિક સ્થિતિ જાણવા માટે ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.

English summary
Man arrested for harassing Bengali actress Arunima Ghosh on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X