નરાધમ પિતા દારૂ ઢીંચીને પુત્રી સાથે ગુજારતો હતો બળાત્કાર

પીડીતાએ પોતાના દાદાજી સાથે પોલીસ મથકે પહોંચી પિતા વિરૂદ્ધ એફઆરઆઇ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પિતા ગોપાલ રોજ રાત્રે દારૂ પીને આવે છે અને તે તેની સાથે ગત એક વર્ષથી બળાત્કાર ગુજારતા રહ્યાં છે.
તેને પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમનાથી કંટાળીને શુક્રવારે આ અંગે તેના દાદા-દાદીને જાણકારી આપી હતી. પોલીસે છોકરીની દાક્તરી તપાસ બાદ તેના પિતા ગોપાલની ધરપકડ કરી લીધી અને તેને પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ આ કેસ અંગે વિચાર - વિમર્શ કરી રહી છે.












Click it and Unblock the Notifications
