Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુગારમાં પોતાની પત્નીને હારી ગયો પતિ, જીતનારે કર્યો રેપ

ઓડિશામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી અને તે જુગારમાં હારી ગયો.

ઓડિશામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી અને તે જુગારમાં હારી ગયો. ત્યારપછી જે યુવકે તેની પત્ની જુગારમાં જીતી હતી, તેને મહિલાનો બળાત્કાર કરી નાખ્યો. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે બળાત્કાર દરમિયાન તેના પતિએ તેને બચાવવાને બદલે આરોપીને મદદ કરી હતી. આ મામલો ઓડિશાના બાલાસોરનો છે.

rape

ઘટના પછી 35 વર્ષની મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદ માં મહિલાએ જણાવ્યું કે 23 મેં દરમિયાન તેની સાથે બળાત્કાર થયો. એટલું જ નહીં પરંતુ પતિની મંજૂરી ઘ્વારા આરોપીએ બળાત્કાર કર્યો. એટલા માટે તેનો પતિ પણ અપરાધમાં બરાબર ભાગીદાર છે. મળતી જાણકારી અનુસાર પીડિતા 2 બાળકોની માતા છે. ઘટના વિશે ગામના લોકો ઘ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે મહિલાના પતિએ તેને જુગારમાં દાવ પર લગાવી હતી.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે જયારે તેને પોતાની ઈજ્જત બચાવવાની કોશિશ કરી ત્યારે તેના પતિએ તેનું મોઢું બંધ કરી દીધું. ગામ લોકો ઘ્વારા જણાવ્યા અનુસાર મહિલાનો પતિ જુગારનો વ્યસની હતો અને તેને પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી હતી. પોલીસ અધિકારી કેએસ ગઢી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ત્યારે આ ઘટના વિશે જાણકારી મળી જયારે તે મહિલા ગ્રામીણો સાથે પોલીસ ચોકી આવી અને લિખિતમાં કહ્યું કે તેની આરોપી સાથે સમજૂતી થઇ ચુકી છે. એટલા માટે તે પોતાની ફરિયાદ પછી લેવા માંગે છે.

પોલીસ જણાવ્યું કે બીજા દિવસે મહિલા પોતાની વાતથી પલટાઈ ગયી. મહિલાએ આ મામલે ફરી એફઆઈઆર નોંધાવી. ત્યારપછી પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X