કોલેજ ટીચર સામે જ પ્રાઈવેટ પાર્ટ કાઢી હસ્તમૈથુન કરવા લાગ્યો, પછીં થયું કંઈક એવું કે...
કોલેજ ટીચર સામે જ પ્રાઈવેટ પાર્ટ કાઢી હસ્તમૈથુન કરવા લાગ્યો, પછીં થયું કંઈક એવું કે...
નવી દિલ્હીઃ મુંબઈ પોલીસે એક યુવકને જાહેરમાં હસ્તમૈથુન કરવાના આરોપમાં દબોચી લીધો છે. ઘટના મુંબઈના સુંદરબન વિલે પાર્લેના મીઠીબાઈ કોલેજની બાજુમાં ઘટી હતી. જ્યાં એક શખ્સ શનિવારે સાંજે મહિલા ટીચરને જોઈ હસ્તમૈથુન કરવા લાગ્યો. મહિલાએ સાહ દેખાડતાં તેની તસવીર ક્લિક કરી અને મુંબઈ પોલીસના ટ્વિટર પર ટેગ કરતા પોસ્ટ કરી દીધી. ઘટના સામે આવ્યા બાદ પોલીસે એક્શન લેતા આરોપીને પકડી લીધો છે. અગાઉ પોલીસે મલાડમાં એક ઑટો ડ્રાઈવરને આવા જ એક આરોપસર પકડ્યો હતો.

આરોપી ઑટો રિક્ષા પાછળ પોર્ન જોઈ રહ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે બપોરે 11.30 વાગ્યે 39 વર્ષીયમ મહિલા પ્રોફેસર કૉલેજથી બહાર નીકળી તો તેમણે એક શખ્સને હસ્તમૈુન કરતા જોયો. પોલીસે જમાવ્યું કે આરોપી ઑટો રિક્શાની પાછળ ઉભો હતો અને પોર્ન ક્લિપ જોઈ રહ્યો હતો. જે બાદ તેણે મહિલા ટીચરને કોલેજ બહાર નિકળતાં જોયાં. જે બાદ તે પોતાના પ્રાઈવેટ પાર્ટને બહાર કાઢી મહિલા ટીચરને જોવા લાગ્યો.

પોલીસે આરોપીને દબોચી લીધો
અચાનક પેદા થયેલ આ અજીબ સ્થિતિને મહિલાએ અણદેખી ન કરી. મહિલાએ સાહસ દેખાડતાં યુવકનો ફોટો ક્લિક કરી લીધો. બાદમાં મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલ પર આ તસવીર મોકલી દીધી. મહિલાએ ટ્વીટમાં લખ્યું કે, 'આ શખ્સ મીઠીબાઈ કોલેજ સામે હસ્તમૈથુન કરી રહ્યો છે, જેવી તસવીર ખેંચી કે તે ભાગી ગયો.' આ મામલે ગુનો નોંધી પોલીસે શખ્સની ધરપકડ રી લીધી છે. તેના પર કલમ 509 અંતર્ગત મામલો નોંધી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ ગણેશ શંકર દેવેન્દ્ર તરીકે થઈ છે. તે નેહરુ નગરનો રહેવાસી છે.

આ મહિને જ મલાડમાં પણ આવું કરતાં પકડાયો હતો ઑટો ડ્રાઈવર
આ મહિને મુંબઈ પોલીસે 55 વર્ષીય ઓટો રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તે મલાડમાં મોર્નિંગ વોક કરવા આવેલ મહિલાને જોઈ હસ્તમૈથુન કરી રહ્યો હતો. મહિલાએ આરોપીની તસવીર ક્લિક કરી અને મુંબઈ પોલીસના ટ્વિટર અકાઉન્ટ પર મોકલી આપી. મહિલા જ્યારે આગલા દિવસે સવારે વૉક કરવા પહોંચી તો રામ નરેશ યાદવ ફરી હસ્તમૈથુન કરી રહ્યો હતો. મહિલાએ આ વખતે ઑટો ડ્રાઈવરની નંબર પ્લેટની ફોટો ક્લિક કર્યો અને પોલીસને આની જાણકારી આપી. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો.












Click it and Unblock the Notifications
