મંડી લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે મારી બાજી

આ પહેલા હજી સુધી ગણતરી અનુસાર પ્રતિભાને 2 લાખ 78 હજાર 758, જ્યારે ઠાકુરને 1 લાખ 68 હજાર 322 વોટ મળ્યા છે અને આ પ્રકારે કોંગ્રેસ ઉમ્મેદવાર 1, 10, 436 મતો સાથે આગળ છે. ચૂંટણી પરિણામ બપોર સુધી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વીરભદ્ર સિંહની પસંદગી ગયા વર્ષે ડિસેમ્બરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે કરવામાં આવ્યા બાદ આ બેઠક ખાલી હતી. જેના માટે 23 જૂનના રોજ ચૂંટણી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
