ઇન્ડિયા ગેટ પર પીએમએ સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

ત્રણેય સેનાઓના પ્રમુખોની હાજરીમાં પ્રધાનમંત્રીએ પ્રથમ વિશ્વ યુદ્ધ સ્મારક ઇન્ડિયા ગેટ પર પહોંચ્યા ત્યારે ત્યાં રક્ષામંત્રી એ કે એન્ટનીએ તેમનું સ્વાગતકર્યું છે. પ્રધાનમંત્રીએ અમર જવાન જ્યોતિ પર પુષપાંજલિ અર્પિત કરી. ત્યાર બાદ બે મીનિટનું મૌન રાખવામાં આવ્યું.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ વિઝિટર્સ બુકમાં સાઇન કરી અને પછી ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય અતિથિ ભૂટાન નરેશ જિગ્મે કેસર નામગ્યેલ વાંગચૂક અને અન્ય મહેમાનોએ સ્વાગત માટે રાજપથ આગળ વધ્યા.












Click it and Unblock the Notifications
