Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: પાર્રિકરને શ્રન્ધાજલી આપવા પહોંચેલી સ્મૃતિ ઈરાની ભાવુક થઇ

છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પાર્રિકરનું રવિવારે સાંજે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.

છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પાર્રિકરનું રવિવારે સાંજે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ગોવામાં જ ઉપચાર કરાવી રહ્યા હતા. મનોહર પાર્રિકરની ગણતરી દેશના સાફ છબી ધરાવતા નેતાઓમાં થાય છે. મનોહર પાર્રિકરના નિધન પર સોમવારે (18 માર્ચે) એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાંજે ચાર વાગ્યે કલા એકેડેમીથી મીરામાર સુધી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 5 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Manohar Parrikar

Mar 18, 2019, 4:51 pm IST

પીએમ મોદી, રક્ષામંત્રી અને ગોવાના રાજ્યપાલે મનોહર પાર્રિકરના પરિવાર સાથે મુલાકાત કરી
Mar 18, 2019, 4:50 pm IST

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા પહોંચેલી સ્મૃતિ ઈરાની ભાવુક થઇ
Mar 18, 2019, 2:36 pm IST

અમે ગવર્નર સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. અમારી પાર્ટી મોટી છે એટલા માટે અમને સરકાર બનાવવાનો મોકો આપવો જોઈએ. અમે બહુમત પણ સાબિત કરી દઇશુ: ચંદ્રકાંત કાવલેકર, કોંગ્રેસ
Mar 18, 2019, 2:34 pm IST

મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા પહેલા જ ગોવામાં રાજકીય ગરમાવો, કોંગ્રેસે રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો.
Mar 18, 2019, 1:09 pm IST

મનોહર પાર્રિકરના નિધન પર કેબિનેટ બેઠક દરમિયાન 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
Mar 18, 2019, 1:08 pm IST

તિરંગામાં લપેટાયેલો મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપામાં કાર્યાલયમાં મુકવામાં આવ્યું. શ્રન્ધાજલી આપવા માટે લોકોની ભીડ ઉમટી.
Mar 18, 2019, 12:17 pm IST

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા માટે ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ ગોવા જવા રવાના થશે.
Mar 18, 2019, 12:17 pm IST

મનોહર પાર્રિકરને શ્રન્ધાજલી આપવા ગોવા જશે પીએમ મોદી
Mar 18, 2019, 10:54 am IST

મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપા ઓફિસ લાવવામાં આવ્યું, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ શ્રન્ધાજલી આપવા માટે પહોંચ્યા.
Mar 18, 2019, 10:27 am IST

મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર ભાજપા ઓફિસ લાવવામાં આવ્યું એક કલાક માટે પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે
Mar 18, 2019, 10:26 am IST

ગોવા સીએમ મનોહર પર્રિકરનું નિધન, ગોવામાં આવેલું હાઇકોર્ટ ઓફ બોમ્બે અને રાજ્યના બીજા જિલ્લા ન્યાયાલય આજે બંધ રહેશે
Mar 18, 2019, 10:24 am IST

સાંજે ચાર વાગ્યે કલા એકેડેમીથી મીરામાર સુધી મનોહર પાર્રિકરની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 5 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X